‘સબકે રામ, ઓન ઇન્સ્ટાગ્રામ’ : રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર પ્રાણપ્રતિષ્ઠા સંદર્ભે, ભાજપ-ગુજરાત સાંસ્કૃતિક સેલ દ્વારા આયોજીત વિવિધ કલા-સ્પર્ધા.

0
5291

રામ, રામાયણ, રામાયણના પાત્રો, પ્રસંગ, રામજન્મ ભૂમિ તીર્થ અને તે માટેનો સંઘર્ષ, વર્તમાન સમયમાં રામાયણ અને તેના મૂલ્યો.. વગેરે કોઈપણ રામાયણને લગતા વિષય પરનાં સર્જન વિવિધ કળા માધ્યમો દ્વારા.

વય મર્યાદા : 10 વર્ષ થી ઉપર (તારીખ 1 જાન્યુઆરી, 2024 ના રોજ )
સમય મર્યાદા : વધુમાં વધુ 3 મિનીટ
સ્પર્ધાના માધ્યમ :
કાવ્ય રચના ( પોતાના મૌલિક કાવ્યનું પઠન )
ચિત્રકળા
એક પાત્રી અભિનય / મોનોએક્ટીંગ
ગીત-સંગીત (સોલો તેમજ ગ્રુપ )
નૃત્ય (સોલો તેમજ ગ્રુપ
વાર્તા કથન / પ્રસંગ પ્રસ્તુતિ
ભજન મંડળી

રજીસ્ટ્રેશનની છેલ્લી તારીખ: 13 જાન્યુઆરી, 2024
Click here for RegistrationsRegistration

કૃતિ અપલોડ કરવાની છેલ્લી તારીખ: 18 જાન્યુઆરી, 2024

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here