ઘણી ફિલ્મોના પ્રમોશન ખૂબ જ આશ્ચર્યજનક હોય છે. એમાં પણ ગુજરાતમાં જ્યારે પણ સૌના ભાઈ વિક્રમ ઠાકોરની ફિલ્મ રિલીઝ થવાની હોય ત્યારે પ્રેક્ષકોના મનમાં કંઇક અલગ જ ઉત્સાહ હોય છે. હવે જ્યારે વિક્રમ ઠાકોર, આરઝુ લીંબાચીયા અભિનીત ભાઈની બેની લાડકી રિલીઝ માટે તૈયાર છે. ત્યારે અમદાવાદના અશોક સિનેમા રીલિઝ રોડ ખાતે વિક્રમ ઠાકોરનું ૩૦ ફૂટ ઊંચું અને ભવ્ય પોસ્ટર લાગી ગયું છે.
આ પોસ્ટર અમદાવાદના જાણીતા કરિશ્મા ક્રિએશન વાળા પંકજ ખત્રીએ તૈયાર કર્યું છે. આ પોસ્ટર બનાવવામાં બે દિવસનો સમય અને પંદર જેટલા કારીગરોની મહેનત રંગ લાવી છે. છેલ્લે જ્યારે પોસ્ટર અમદાવાદના અશોક સિનેમા ખાતે લાગ્યું. ત્યારબાદ વિક્રમ ઠાકોરના ફેન્સ પોસ્ટર જોવા ખાસ્સી સંખ્યામાં ઉમટી જ પડશે. પરંતુ આ મહેનત પાછળનો હેતુ ફક્ત લોકો સુધી આપની ફિલ્મ વ્યવસ્થિત પ્રમોશન સાથે પહોંચે અને લોકો આવી પબ્લીસિટી પણ યાદ રાખે એટલો જ હોય છે.
Day 1 of this event 3 Day started with the contestants arrival and official sashing of the finalists, followed by the Winner crown unveiling and Music launch of the MISS UNIVERSE GUJARAT Theme Song
Then the finalists of Miss Universe Gujarat 2024 showcased their talent in varying different categories. The talent was exceptional be it Bharatnatyam, Kathak, Garba, Dhunuchi, Singing, Acting, Monologue, Western Dance, Artwork etc. It was an amalgamation of culture, diversity, strength, dedication and beauty. Based on this, the judges would decide who would win the Best In Talent Subtitle.
The Contestants even shot their arrival reels with the aesthetic backdrop of Connplex Shantigram which was the perfect setting for the amazing crowns to be showcased.
MISS UNIVERSE GUJARAT 2024 FINALE Presented by BHARAT 24
Day 1 CROWN UNVEILING & MUSIC LAUNCH with TALENT ROUND
National Director: NiKhil Anand State Director: Neepa SinghVenue Partner: Connplex Cinemas Shantigram Food & Beverage Partner: Mad Over Grills Winner Sashes & Merchandise Partner: Kruti Garment Pvt. Ltd. Co Powered By: News Capital Gujarat Nail Care Partner & Gift Sponsor: Nishi Nails and Beauty Prize Sponsor: Adron Salons Magazine Partner: Namo Times Philanthropy Partner: Kuljyoti Foundation
Roosh Sindhu holds a devotional attitude towards her vision and practices punctuality as she values the system & sequence of Time. She loves having a liberal environment of space because she has a mentality and ideology of being self-independent in most areas of her life. She has a flair for public speaking and writing that she practices through her owncharity organization as the Founder & Director of ‘Moralize Mental Health’. To promote education & awareness sessions through various activities & the book that she has authorednamed, ‘Universe Within Peace.’
Roosh is a woman who is fierce and enthusiasm is her substance of nature. She is always motivated to think about the future and plan for the future & this vision helped her realize the true importance of the health of self from within,that is an individual’s mental health. She began her journey through contributing as a public speaker and at several environments by raising awareness. She has educated 19,423 individuals on the concept of mental health. Also, under the guidance of professionals’ medical practitioners & through her NGO she provides psychological assessment tests,evaluation and treatment recommendation plans, all at free of cost. She also distributes her authored book ‘’Universe Within Peace’’ to the ones that require the guidance of self-healingand self-motivation to have a positive mind wave. She practices versatility, is multi-talented & multitasking woman who has no boundaries when it comes to her ambitions. Her love is to break the barriers by exploring all the opportunities and takes challenges with a racing fierce heart to accomplish as well as achieve the best in that domain. Previously as acabin attendant with indigo airlines, she operated national and international flights, also 1 and a half years of corporateexperience in marketing & management, presently studying international business management (MBA).
Roosh, since her school days was very popular for her stage presence. Participated in dancing and acting extra-curriculars, scored top 3 in English Elocution for two times, was rewarded and ranked with the honor for her high spiritedness and ethical discipline by receiving the rank of a Sergeant which is the second highest rank in the Indian Army NCC wing and wasthe only Sergeant throughout her entire batch. She has been crowned as Baby Beauty Angel 2004, just at 4 years old, proving that she is a stage performer since the beginning.Also, holds the title of Times of India Fresh Face Nagpur Winner as the top 6 fresh face finalists in the Nationals only at the age of 15-year-old. Also, Roosh has been awarded with a gold medal for best personality in Women at an intercollege personality competition, Miss Crescendo Best Personality Winner. Mentioning her creativity and diverse professional exposure & skills, she holds a 1 year Fashion designing course from International Institute of Fashion Design, had the opportunity to participate in New York Fashion Week 2019 as a fashion designer under the student wing. Recently shereceived a Nationally recognized Award of Appreciation by National Student Union of India by the hands of National Secretary of NSUI for her social influence in contribution & efforts on raising awareness on mental health by educating people offline and online. She recently appeared on the cover page of the Magazine SCOOP Trends Issue 41, Volume 2.
She is a believer of a constant will that thrives in executionthrough tremendous hard work without taking any breaks because she believes that life is a race where you only run to Win! Thus has an attitude that spark fully dives with into the ocean of opportunities and swims like a shark.
HER AIMS-
Roosh Sindhu has a versatile, dynamic & highly Ambitious vision at the top priority. Her deepest aspiration is to share her presence through her intelligence, potential, service & talent in the environment of Miss Universe International 2024 through Miss Universe India 2024 because the prestigious competition allows the creative presentation of individuality in self, beauty of Womanhood & the Nation’s Global Influential Contributions! She visualizes herself to be a trendsetter at the Global Panel by International Leadership that is executed by her since her childhood as a pioneer Seargeant in NCC Army Wing! She aims fiercely, ruthlessly, and unstoppably to win the Miss Universe International 2024 Crown as India, which she can. She plans to enter the Bollywood industry to make a mark with her presence and create a spark with her graceful potential. She has a global and international vision to contribute at, where she wants to network widely and share her concepts and ideas intellectually that create a revolutionary change in the understanding of psychology and mental abilities. She wants to stand up and make people realize the value of mental rights and emotional rights through authentic service & development of the personal inner self which is why she has written a book to motivate people on self-reflection and inner mental trainingthat nurtures self and others. She is already working on her another book which is about mental health rights awareness,information, and available support that individuals must know about. She eventually desires to become bestselling author to several widely acclaimed books that help people reach higher satisfaction through her literary writings and she visions to have world tours where she is invited to speak at conferences & events for the concept of thought power promotion and highlights to give sessions to empower, motivate and educate individuals to reach their maximum potential for the best possibilities. She is service driven to break the barriers of social norms that still have taboo as stereotypical ideologies that suppress vulnerability of humans where maximum women are expected to sacrifice their ambitions and majority men are expected to suppress their vulnerable emotions to always wear the mask of masculinity. She believes in liberal life for all the genders and that all the ideologies can be redeveloped only if we reach the understanding together to a conclusion that, the beauty and depth of emotions is what makes us the humankind and that it is naturally essential to be a dreaming and desiring human beyond the barriers or challenges. Which is why it is her promise to self that she will advocate for Mental Health awareness and rights till the time she fit. She aims to become a capable leader who can use her power for good service through supporting practices and educate individuals in recognizing the potential of self bymotivating them.
H1 2024 દરમિયાન, અમદાવાદમાં 17,360+ નવા યુનિટ(એકમો) લોંચ થયા અને આશરે 22,850 યુનિટોનું વેચાણ જોવા મળ્યું હતું
H1 2024 સુધીમાં ઉપલબ્ધ ઇન્વેન્ટરી લગભગ 64,650 યુનિટ હતી – જે 2023 થી 8% નો ઘટાડો દર્શાવે છે
ઇન્વેન્ટરી ઓવરહેંગ H1 2024ના અંત સુધીમાં ઘટીને 17 મહિના રહી ગઈ, જે 2023ના અંત સુધીમાં 20 મહિના હતી, જે 2020 થી 46 મહિનાથી નોંધપાત્ર રીતે ઘણી ઓછી છે
સમગ્ર અમદાવાદમાં રેસિડેન્શિયલ રિયલ એસ્ટેટના વેચાણનું પ્રમાણ 2023માં લગભગ 40,020 એકમોની અત્યાર સુધીની સૌથી વધુ ટોચે જોવા મળ્યું હતું
અગાઉના વર્ષના 36,515 એકમોની સરખામણીમાં, 2023માં લગભગ 42,310 એકમો લોન્ચ કરવામાં આવ્યા હતા, જે 2021ના શિખરથી નજીવા ઓછા હતા
વર્ષ 2018 થી 2024ના પ્રથમ અર્ધવાર્ષિક ગાળાની વચ્ચે મિલકતની સરેરાશ કિંમતો 49% વધી છે, છેલ્લા 12 મહિનામાં જ ભાવ 16% જેટલાં વધ્યા છે
અમદાવાદ, 29મી જુલાઈ 2024 :
તાજેતરના વર્ષોમાં અમદાવાદના રિયલ એસ્ટેટ માર્કેટમાં નોંધપાત્ર વૃદ્ધિ થઈ છે. આ વધારો ખરેખર ઘણી સરકારી નીતિની પહેલો અને પ્રોત્સાહક પગલાંને કારણે થયો છે, જેણે આ ક્ષેત્રના વિસ્તરણને ટેકો આપ્યો છે અને તેને લીધે ખાસ કરીને રોગચાળા પછીના સમયગાળા દરમિયાન રિકવરીમાં મદદ મળી છે.
CREDAI અમદાવાદ દ્વારા નોલેજ પાર્ટનર ANAROCK સાથે આયોજિત અમદાવાદ રેસિડેન્શિયલ રિયલ એસ્ટેટ સમિટની પ્રથમ આવૃત્તિમાં ANAROCK ગ્રૂપ અને CREDAI અમદાવાદ દ્વારા સંયુક્ત રિપોર્ટ ‘અમદાવાદ રેસિડેન્શિયલ ઓવરવ્યૂ’ નું અનાવરણ કરવામાં આવ્યું હતું, જે છેલ્લા એક દાયકામાં શહેરમાં નોંધપાત્ર ઔદ્યોગિક અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર વૃદ્ધિ દર્શાવે છે. તેનાથી નોકરીની વિપુલ તકો ઉભી થઈ છે, જે વિવિધ પ્રદેશોની પ્રતિભાઓને આકર્ષે છે.
ઇવેન્ટને સંબોધતા, CREDAI અમદાવાદના પ્રમુખ શ્રી ધ્રુવ પટેલે જણાવ્યું હતું કે, “આ ઝડપી આર્થિક પ્રગતિએ રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં પણ નોંધપાત્ર વિકાસને વેગ આપ્યો છે. નવી વિકાસ પહેલ અને ઉન્નત કનેક્ટિવિટી શહેરના અગ્રણી વિસ્તારોમાં વધુ રોકાણ આકર્ષિત કરશે.”
આ સમિટમાં ANAROCKના ચેરમેન શ્રી અનુજ પુરી, CREDAI પ્રેસિડેન્ટ ઈલેક્ટ શ્રી શેખર પટેલ, CREDAI અમદાવાદના ચેરમેન શ્રી ચિત્રક શાહ, Bakeri Group મેનેજિંગ ડિરેક્ટર શ્રી પવન બકેરી વચ્ચે રસપ્રદ પેનલ ચર્ચા પણ થઈ હતી. પેનલના સભ્યોએ રિયલ એસ્ટેટ ક્ષેત્રના વર્તમાન અને ઉભરતા વલણો, નીતિ અને નિયમનકારી ફેરફારો, વૃદ્ધિની તકો અને પડકારો, ગ્રાહકોની પસંદગીઓ, ટેકનોલોજીનો ઉપયોગ અને ડિજિટલાઇઝેશન અને અન્ય વિષયો વિશે તેમના વિચારો શેર કર્યા હતા.
હાઉસીંગ સપ્લાય એન્ડ સેલ્સ(આવાસ પુરવઠો અને વેચાણ)
ANAROCK ગ્રૂપના ડેપ્યુટી વાઇસ પ્રેસિડેન્ટ – રેસિડેન્શિયલ (ગુજરાત), મંધીર વિનાઈક એ જણાવ્યું હતું કે, ANAROCK રિસર્ચ અનુસાર, અમદાવાદના રેસિડેન્શિયલ માર્કેટે રોગચાળા પછી મજબૂત વૃદ્ધિ દર્શાવી છે, જેમાં જાન્યુઆરી 2021 થી જૂન 2024 કુલ અંદાજે 1,41,570 નવા રહેણાંક એકમો લોંચ થયા છે અને 1,30,090 એકમોનું વેચાણ થયું છે. વર્ષ 2023 માં વેચાણ ટોચ પર જોવા મળ્યું હતું, જેમાં 40,020 થી વધુ એકમોનું વેચાણ થયું હતું. તે 2021 ના આંકડાની તુલનામાં 34% નો નોંધપાત્ર વધારો દર્શાવે છે.
અમદાવાદ, ભારતના ટોચના સાત શહેરોની સરખામણીમાં સૌથી વધુ સસ્તું રહેણાંક બજારોમાંનું એક છે, જેમાં પુરવઠાની ગતિશીલતામાં નોંધપાત્ર ફેરફાર જોવા મળ્યો છે. એકંદર સપ્લાયમાં એફોર્ડેબલ સેગમેન્ટનો હિસ્સો 2018ના 54% થી ઘટીને 2024ના પહેલા છમાસિક ગાળામાં 28% થયો. આ ઉપરાંત, વર્ષ દરમિયાન કુલ પુરવઠામાં મિડ-એન્ડ પ્રોજેક્ટનો હિસ્સો 2018 બાદ, પ્રથમ વખત એફોર્ડેબલ સપ્લાયના હિસ્સાને વટાવી ગયો.
ભાવમાં નોંધનીય ઉછાળો
CREDAI અમદાવાદના પ્રેસિડેન્ટ શ્રી ધ્રુવ પટેલે જણાવ્યું હતું કે, “અમદાવાદમાં રહેણાંક રિયલ એસ્ટેટની સરેરાશ કિંમત 2018 અને 2024ના પહેલા છ મહિનામાં 49% વધી છે. ગયા વર્ષે જ ભાવમાં 16% વધારો થયો હતો, જે શહેરના રિયલ એસ્ટેટ માર્કેટમાં સતત વધારાના વલણ દર્શાવે છે. રિપોર્ટ અનુસાર, સરેરાશ ભાવમાં પણ નોંધપાત્ર વધારો થયો છે, જે વર્ષ 2018ના 3,975 પ્રતિ ચોરસ ફૂટ થી વધીને 2024 ના પ્રથમ અર્ધના અંત સુધીમાં રૂપિયા 5,925 પ્રતિ ચોરસ ફૂટ સુધી પહોંચી ગઈ છે.
ઉપલબ્ધ ઈન્વેન્ટરી
અહેવાલ મુજબ, શહેરમાં 64,650 થી વધુ રહેણાંક એકમો ઉપલબ્ધ છે. અગાઉના વર્ષના સમાન સમયગાળાની તુલનામાં ઉપલબ્ધ પુરવઠામાં 13% નો નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો અને પાછલા વર્ષના અંતથી 8% નો ઘટાડો થયો હતો. આ છેલ્લા કેટલાક ત્રિમાસિક ગાળા દરમિયાન ઊંચા વેચાણની ગતિ દર્શાવે છે. ઈન્વેન્ટરી ઓવરહેંગ પણ 2024ના પ્રથમ અર્ધવાર્ષિક ગાળાના અંતે ઘટીને 17 મહિના થઈ ગયું છે.
ANAROCK ગ્રુપ અને CREDAI અમદાવાદ દ્વારા રજૂ કરાયેલ “અમદાવાદ રેસિડેન્શિયલ ઓવરવ્યુ” ડાઉનલોડ કરો (LINK ??)
ઉદ્યમિતા વિમન ઇનીશીએટિવ નેટવર્ક – UWINના સ્થાપક શ્રીમતી ફાલ્ગુની રાવલના દૂરદૃષ્ટિભર્યા નેતૃત્વમાં, UWIN સમુદાય ઝડપથી વિકસી રહ્યો છે. તેમનું ‘ વુમન સપોર્ટ વુમન’ ની ભાવના UWIN સભ્યોમાં સફળતાપૂર્વક અપનાવવામાં આવી રહી છે અને તેના અભૂતપૂર્વ પરિણામો મળી રહ્યા છે.
શ્રીમતી રાવલે મહિલાઓના આર્થિક સશક્તિકરણ અને તેમના વ્યક્તિગત તેમજ સામાજિક વિકાસને પ્રોત્સાહન આપવાના હેતુથી UWINની શરૂઆત કરી હતી. આજે, UWIN 350 થી વધુ સભ્યો ધરાવતું એક મજબૂત સંગઠન છે.
UWIN મહિલા ઉદ્યોગસાહસિકોને મદદ કરવા માટે વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરે છે. તેમાં માર્ગદર્શન, વર્કશોપ, પ્રદર્શનો અને નેટવર્કિંગના કાર્યક્રમોનો સમાવેશ થાય છે. આ કાર્યક્રમો મહિલાઓને તેમના વ્યવસાયનો વિકાસ કરવા અને તેમની કમાણી વધારવામાં મદદ કરે છે.
તાજેતરનો ‘UWIN Empower Expo Season-1’, જે 27 જુલાઈએ અમદાવાદ ખાતે યોજાયો હતો, જેમાં UWIN મહિલા સભ્યોની સંગઠનશક્તિનો પુરાવો આપ્યો. આ પ્રદર્શનમાં 105 થી વધુ મહિલા ઉદ્યોગપતિઓએ તેમના વિવિધ ઉત્પાદનો અને સેવાઓનું પ્રદર્શન કર્યું હતું. ‘ ગ્રીન થીમ ‘ પર આયોજિત આ એક્સપોમાં પર્યાવરણ બચાવવા માટે વધુમાં વધુ વૃક્ષો વાવવાના નિર્ધાર સાથે આ કાર્યક્રમને ભરપૂર પ્રતિસાદ મળ્યો હતો અને મોટી સંખ્યામાં લોકોએ તેમાં ભાગ લીધો હતો.
શ્રીમતી રાવલ જણાવે છે કે, “UWIN નો ધ્યેય એવું વાતાવરણ ઊભું કરવાનો છે જ્યાં મહિલાઓ એકબીજાને ટેકો આપી શકે અને તેમના લક્ષ્યો પ્રાપ્ત કરી શકે. અમે માનીએ છીએ કે મહિલાઓનું આર્થિક સશક્તિકરણ એ પરિવર્તનનો પાયો છે, અને અમે એવા પ્લેટફોર્મ બનાવવા માટે પ્રતિબદ્ધ છીએ જે મહિલાઓને આત્મનિર્ભર બનવામાં અને તેમના પરિવારને આર્થિક રીતે ટેકો આપવામાં મદદ કરે. “
આ પ્રદર્શનને બહોળો પ્રતિસાદ મળ્યો હતો અને ગુજરાતમાં મહિલા શક્તિને પ્રોત્સાહન આપવાના પ્રયાસોમાં અમદાવાદીઓ ઉમટી પડ્યા હતા. UWIN ભવિષ્યમાં પણ આવા કાર્યક્રમો આયોજિત કરવા માટે પ્રતિબદ્ધ છે, જેથી વધુ મહિલાઓને તેમના વ્યવસાયને આગળ લઈ જવામાં અને સમાજમાં યોગદાન આપવામાં મદદ મળી શકે.
ન્યુ યોર્ક, 27 જુલાઇ, 2024: જાણીતા અધ્યાત્મિક ગુરૂ પૂજ્ય મોરારી બાપૂએ ન્યુ યોર્કમાં યુનાઇટેડ નેશન્સના મુખ્યાલયમાં તેમની નવ-દિવસીય રામકથાનો શુભારંભ કર્યો છે. યુનાઇટેડ નેશન્સમાં કોઇ આધ્યાત્મિક ગુરુ એ આ પ્રકારના કાર્યક્રમનું આયોજન કર્યું હોય તેવી પ્રથમ ઘટના છે, જે તેના વૈશ્વિક મહત્વને દર્શાવે છે. કથાના પ્રથમ દિવસે પૂજ્ય મોરારી બાપૂએ ગોસ્વામી તુલસીદાસના રામચરિત માનસની બે કેન્દ્રિય પંક્તિઓથી શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યાં હતાં તથા સમગ્ર પ્રવચનની રૂપરેખા નિર્ધારિત કરી હતી. ઉત્તરકાંડની આ ચોપાઈઓ નીચે મૂજબ છે: આ સમગ્ર બ્રહ્માંડ મારી રચના છે અને હું દરેક પ્રતિ સમાનરૂપે દયાળું છું. હું દરેકને પ્રેમ કરું છું કારણકે તે મારી રચના છે, તો પણ મનુષ્ય મારા માટે સૌથી પ્રિય છે. પૂજ્ય બાપૂએ કહ્યું હતું કે, રામચરિત માનસનો કરિશ્મા આપણને બધાને અહીં લઇને આવ્યો છે. ઘણાં વર્ષ પહેલાં મેં યુનાઇટેડ નેશન્સના મુખ્યાલયની મુલાકાત લીધી હતી, પરંતુ તે સમયે યુનાઇટેડ નેશન્સની અંદર કથા કરવાનું વિચાર્યું ન હતું, પરંતુ કથાએ તેની ઇચ્છા વ્યક્ત કરી હશે અને તેથી જ આપણે અહીં છીએ. તેમણે ભારપૂર્વક કહ્યું હતું કે આ રામકથા દરેક ભારતીયોની સદભાવના લઇને આવે છે, જે શક્તિ પ્રદર્શન નહીં, પરંતુ આધ્યાત્મિક પ્રવચનને દર્શાવે છે. હિંદુ ધર્મના સનાતન ધર્મ હોવાના સંદર્ભમાં તેમણે કહ્યું હતું કે, જે ઐતિહાસિક છે તે જૂનું અને ક્ષીણ થઇ શકે છે, પરંતુ જે આધ્યાત્મિક છે તે શાશ્વત રહે છે. પૂજ્ય મોરારી બાપુએ સંયુક્ત રાષ્ટ્રના ચાર મુખ્ય લક્ષ્યોની ચર્ચા કરી હતીઃ વૈશ્વિક શાંતિ જાળવવી, રાષ્ટ્રો વચ્ચે મૈત્રીપૂર્ણ સંબંધો વિકસાવવા, ભૂખ, રોગ અને નિરક્ષરતા ઉપર વિજય મેળવીને ગરીબ લોકોના જીવનમાં સુધારો કરવો અને એકબીજાના અધિકારો અને સ્વતંત્રતાઓ માટે આદરને પ્રોત્સાહન આપવું. તેમણે પાંચ વધારાના ધ્યેયો પણ સૂચવ્યા: વૈશ્વિક સંવાદ, સ્વિકાર, સત્ય, પ્રેમ અને કરુણા. તેમણે યુએન સેક્રેટરી-જનરલ અને તેમની ટીમનો આ કાર્યક્રમના આયોજનમાં સહકાર બદલ આભાર વ્યક્ત કર્યો હતો.
Gujarat Ahmedabad 27 July 2024: Novotel Ahmedabad announced the grand launch of Café Deli-Tel, a unique cafe concept nestled within the heart of its renowned restaurant, The Square, on Saturday. Designed to cater to coffee lovers and those seeking a cosy spot for corporate meetings or late-night conversations, Café Deli-Tel is poised to be Ahmedabad’s new go-to destination.
Operating from 7:00 am to 2:00 am daily, Café Deli-Tel redefines the cafe experience by offering more than just a cup of coffee. It serves as an ideal setting for both professional gatherings and relaxed social interactions, providing a comfortable ambience complemented by a curated menu of gourmet delights.
“With Café Deli-Tel, we aim to create a space that fosters community and conversation over exceptional coffee,” said Amit Sangwan, General Manager at Novotel Ahmedabad.
“Whether you are starting your day with a robust brew or winding down with our speciality coffee blends, Café Deli-Tel ensures every visit is memorable. Going beyond just a cafe, we want our guests to feel a sense of belonging and connection every time they step in,” Mr Sangwan added.
From hot espressos and cappuccinos to cold brews and artisanal blends, Café Deli-Tel’s menu features a variety of coffees sourced from Coffee Co., ensuring patrons enjoy not only great taste but also the finest quality.
Located within Novotel Ahmedabad, Café Deli-Tel welcomes guests to explore its offerings starting July 27 (Saturday). Join us at Café Deli-Tel and indulge in the perfect blend of coffee, conversations, and culinary delights.
Ahmedabad, July 31, 2024 — The much-anticipated grand finale of the first-ever Miss Universe Gujarat 2024 is set to take place at Tagore Hall, located at Pritam Rai Cross Road, opposite Museum, Kochrab, Paldi, Ahmedabad. The event will be held from 2 PM to 5 PM.
Hosted by Neepa Singh Productions in collaboration with Supermodel India and Kalyoti Foundation, the event promises a dazzling showcase of beauty, talent, and cultural pride. The grand finale marks a significant milestone in the journey of many young women aspiring to represent Gujarat on the national and international stage.
The grand finale will feature the finalists who have showcased exceptional talent, grace, and intellect throughout the competition. The event is not just a beauty pageant but a platform that empowers women and celebrates their achievements.
This momentous occasion will be attended by eminent personalities from various fields, adding to the prestige and grandeur of the event. The winner of Miss Universe Gujarat 2024 will earn the honor of representing Gujarat at the national level, with the potential to advance to the international Miss Universe stage.
Join us in celebrating this significant event and supporting the inspiring young women competing for the coveted title of Miss Universe Gujarat 2024.
For more details and updates, follow Miss Universe Gujarat on social media and stay tuned for live coverage of the grand finale.
યુવિન, એક ગતિશીલ મહિલા સપોર્ટ સમુદાય, તેના પ્રથમ મેમ્બર શોકેસ, એમ્પાવર એક્સ્પો સિઝન 1ની ઘોષણા કરીને આનંદ અનુભવે છે. આ ઈવેન્ટ 27 જુલાઇ, 2024ના રોજTreatotel હોટલ, ગુરુકુલ, અમદાવાદમાં 11 AM થી 7 PM સુધી યોજાશે.
એમ્પાવર એક્સ્પો સિઝન 1 નો હેતુ ૧૧૦ થી વધુ મહિલા ઉદ્યોગકારોને એક સાથે લાવવાનો છે, જે તેમને તેમના અનન્ય ઉત્પાદનો અને સેવાઓને પ્રદર્શિત કરવા માટેનું મંચ પૂરું પાડે છે. ફેશન અને જ્વેલરીથી લઈને વેલનેસ અને ફૂડ સુધી,travel & Adventure tourism ના ક્ષેત્રમાં જોડાયેલી મહિલાઓ તેમનાં બિઝનેસની માહિતી આપશે.
યુવિનના સ્થાપક, ફાલ્ગુની રાવલના મતે આ એક્સ્પો માત્ર એક ઇવેન્ટ નથી; તે મહિલા ઉધમી સમુદાયની શક્તિનું સન્માન છે. અમે એક એવું સ્થળ ઓફર કરવા માટે ઉત્સુક છીએ જ્યાં મહિલાઓ નેટવર્ક કરી શકે, તેમના ટેલેન્ટ્સને શોકેસ કરી શકે, અને અન્ય મહિલાઓને પણ તેમના ઉદ્યોગકારિતાના સપનાંઓ પીછો કરવા માટે પ્રેરિત કરી શકે.
એક્સ્પોના વાતાવરણને એન્ગેજિંગ રાખવા યુવિનર અને પ્રોફેશનલ સિંગરસ્ દ્વારા લાઈવ સિગિંગ પણ કરવામાં આવશે. ઉપસ્થિત લોકો ફેશન, કપડા, જ્વેલરી, હેલ્થ પ્રોડક્ટ્સ, ટૂર્સ અને ટ્રાવેલ સેવાઓ, હેન્ડિક્રાફ્ટ્સ, ક્રિસ્ટલ્સ, જેમ્સ, અને બેકરી આઈટમસ્ જેવી વિવિધ કેટેગરી ની સેવાઓ અને વસ્તુઓનું પ્રદર્શન કરશે. સંપૂર્ણ એરકન્ડિશન્ડ સ્થળ સુવિધા સાથે મુલાકાતિઓનો અનુભવ સુખદ રહેશે, આ ઉપરાંત વિવિધ સ્વાદિષ્ટ ફૂડ આઇટમ્સ ઉપલબ્ધ રહેશે.
તારીખ: 27 જુલાઇ, 2024
સમય: 11 AM થી 7 PM
સ્થળ: Treatotel Hotel, ગુરુકુલ, અમદાવાદ
યુવિન એમ્પાવર એક્સ્પો સિઝન 1 માં મહિલાઓના સશક્તિકરણ અને ઉદ્યોગકારિતાનું સન્માન કરવા અમારી સાથે જોડાઓ. વધુ માહિતી માટે, અમારી વેબસાઇટ www.uwinindia.com મુલાકાત લો.
કૃપા કરીને સંપર્ક કરો: Falguni Rawal Founder, Uwin ફોન: 9724315308
યુવિન વિશે: યુવિન એક મહિલા સપોર્ટ સમુદાય છે જે નેટવર્કિંગ, શિક્ષણ, અને ઉદ્યોગકારિતાના તકોઓ દ્વારા મહિલાઓને સશક્ત બનાવવામાં સમર્પિત છે. સપોર્ટિવ વાતાવરણને foster કરીને, યુવિન મહિલાઓને એકબીજા સાથે કનેક્ટ કરી ,આગળ વધવામાં, અને તેમના વ્યક્તિગત અને વ્યાવસાયિક જીવનમાં સફળતા મેળવવામાં મદદ કરે છે.
In a world where words often fail to capture the depth of human emotion, Palak Mali’s silence speaks volumes. Born deaf and mute, she faced health challenges from a young age, including multiple hospital admissions and surgeries. Yet, her spirit remains unbroken, and she channels her emotions through the expressive arts of modeling, painting, and dancing. This is her inspiring story of resilience, creativity, and unwavering determination.
Early Life and Health Challenges
From birth, life presented a series of hurdles for Palak. Diagnosed as deaf and mute, she had to undergo frequent hospital visits, sometimes up to four times a year, due to various health complications. For fourteen years, her strength and courage were tested repeatedly, culminating in a mini brain surgery and a cholecystectomy. Despite these challenges, her family and close-knit support system stood by her, nurturing her indomitable spirit.
Discovering Her Passions
Even though she couldn’t speak, Palak found her voice through art. From a young age, she displayed a natural talent for painting, using colors and brushstrokes to convey emotions and stories that words could not. Her paintings became her language, and each piece she created was a testament to her inner strength and vibrant imagination. Alongside painting, she developed a keen interest in modeling, seeing it as another avenue to express herself and connect with the world. Remarkably, she also discovered a passion for dancing. Despite not being able to hear the music, she felt the rhythm through vibrations and internalized the movements, expressing herself through graceful and emotive dance performances.
Overcoming Obstacles
Palak’s journey was far from easy. Navigating a world designed for those who can hear and speak posed daily challenges. Yet, she faced each obstacle with grace and determination. She learned to communicate through sign language and lip-reading, mastering these skills to engage with those around her. In modeling, she faced the challenge of conveying emotions and stories without words, relying solely on her expressions and body language. In dance, she overcame the unique challenge of performing without hearing the music, relying on her keen sense of rhythm and movement. Her unique abilities set her apart in both the modeling and dance industries.
Achievements and Recognition
Palak’s hard work and talent did not go unnoticed. She began to gain recognition for her exceptional paintings, with her art being showcased in local galleries and exhibitions. Her first major achievement came when she won her first award and a cash prize of $3,000 for a painting that paid tribute to the soldiers who died in the Pulwama attack. This painting, deeply emotional and poignant, captured the hearts of many and marked the beginning of her journey into the spotlight. In modeling, her striking presence and emotive expressions earned her several opportunities, breaking barriers and challenging stereotypes in the industry. As a dancer, she amazed audiences with her ability to perform beautifully without hearing a single note. Her achievements have been celebrated with numerous awards in all three fields, highlighting her incredible talent and determination.
Future Aspirations
Despite her accomplishments, Palak continues to dream big. She aspires to become a well-known model, a celebrated painter, and a recognized dancer, using her platform to inspire others facing similar challenges. Her ultimate goal is to show the world that disabilities do not define one’s potential and that every individual has the power to achieve greatness, no matter the obstacles they face.
Conclusion
Palak Mali’s journey is a powerful reminder of the human spirit’s resilience and the limitless possibilities that arise when one dares to dream. Through her art, modeling, and dance, she communicates a universal message of hope, courage, and the beauty of expression beyond words. She is not just a silent artist; she is a beacon of inspiration for all who encounter her story.
Comments