નમો ટાઈમ્સ આપના માટે દર અઠવાડિયાનું રાશી-ભવિષ્ય લઈને આવ્યા છીએ. દર રવિવારે જાણો શ્વેતા ખત્રી જોડે થી નમો ટાઈમ્સ વેબસાઈટ ઉપર સોમ થી રવિ સુધી નું રાશી પ્રમાણે ભવિષ્ય . આવો જાણીએ ૧૮ મે થી ૨૪ મે સુધી આપનું આવનારુ અઠવાડિયું કેવું છે.


મેષ
આ સમય દરમ્યાન તમારી તંદુરસ્તી સામાન્ય રહેશે. બની શકે કે તમેવધુ લાગણીશીલ થાઓ આ સમય માં અને કોઈ નકારાત્મક લાગણીઓ ના કારણે તમે થોડા અસ્વસ્થ અનુભવ કરો।
આ સમયેવધુ હકારાત્મક લાગણીઓ રાખો.નાણાકીય બાબત ના નેગેટીવ વિચારો ને દુર કરવા જરૂરી છે. જયારે કોઈ નવું કામ કરવા જાઓ ત્યારે નેગેટીવ વિચાર કરવાનો કોઈ અર્થ નથી. તે સમસ્યાઓને વધારશે. અત્યારનો સમય છે પોસીટીવ રહીને કામ કરવાનો. કુદરત પર વિશ્વાસ રહ્કો તે દરેક જોખમ માંથી બચાવશેજે કઈ તમારા લાઇફમાં બદલાવ આવી રહ્યા છે તેની સાથે બદલાવ લાવો. તુલના કરવાની કોઈ જરૂર નથી ક પેહલા શું હતું અને હવ શું છે. જ કઈ થઇ રહ્યું છે તે તમારા માટે ખુબજ પોસીટીવ છે

વૃષભ
નેગેટીવ વિચારો ને દુર કરવા જરૂરી છે. જયારે કોઈ નવું કામ કરવા જાઓ ત્યારે નેગેટીવ વિચાર કરવાનો કોઈ અર્થ નથી. તે સમસ્યાઓને વધારશે. અત્યારનો સમય છે પોસીટીવ રહીને કામ કરવાનો. કુદરત પર વિશ્વાસ રહ્કો તે દરેક જોખમ માંથી બચાવશે.
અત્યારે હિંમત રાખી કામ કરતા જાઓ. ભલે અત્યારે ખુબજ સ્ટ્રગલ નો સમય હોય કે નકારાત્મકતા નો અનુભવ કરતા હોય પરંતુ આ સમય જલ્દી જ પસાર થશે અને ત્યાબાદ તમારી મેહનત નું ફળ મળશે અને તે સમયે તમે ખુબજ positive અનુભવ કરશો.
totality નું કાર્ડ દર્શાવે છે કે અત્યારે તમે જ કઈ કરી રહ્યા છો તેમાં તમરુ 100% ધ્યાન હોવું જરૂરી છે.સાથે સાથે તમે જ કોઈ વ્યક્તિ સાથે કામ કરી રહ્યા છો તેમના પર વિશ્વાસ રાખવો અને તેમની સાથે ખુબજ મિત્રતાભર્યા સંબંધ જરૂરી છે.

મિથુન
આ દિવસોમાં શારીરિક અને માનસિક થાક લાગી શકે તેમ છે. તમારો માનસિક થાક પણ શરીર ને અસર કરી શકે તેમ છે. કમ્પ્યુટર, ઇલેક્ટ્રોનિક સાધનોથી તમારી ઉર્જા વધુ વપરાઈ શકે છે. માટે બને તો તેનાથી દુર રહેવા પ્રયત્ન કરો
અત્યરે જે કઈ અનુભવ જીવનમાં થઇ રહ્યો છે તેને કરતા જાઓ. આ નુભ્વ લેવો અને તેમાંથી શીખવું જરુઈ છે. તે સારો હોય કે ખરાબ તેમાંથી શીખતા જાઓ. આ અનુભવ તમને ભવિષ્યમાં સફ્તા અપવવામાં મદદરૂપ થશે.
અત્યરનો બેસ્ટ સમય છે કે તમે પોતાના જીવનના લક્ષ્ય પર ધ્યાન આપી આગળ બઢતા જાઓ. જેટલું તમે તેને મેળવવા માટે મેહણતા કરશો તેમે તેમ જ કઈ સમસ્યાઓને તમે પાછળ છોડતા જશો, Intensity નું કાર્ડ દર્શાવે છે કે તમારું ધ્યાન તમારા લક્ષ્ય પર રાખો અને આગળ વધતા જાઓ.

કર્ક
આ સમય દરમ્યાન સ્ફૂર્તિનો અનુભવ થશે. વારંવાર જે નીચે પછડાઈને ઉપરની તરફ ગતી કરે છે તેનામાં ગજબની આત્મશક્તિ હોય છે.જે નિરાશાજનક સંજોગોમાં પણ નવી શક્તિનો અનુભવ કરે છે. જે તમે આ સમય દરમ્યાન અનુભવવા જવાના છો.
આ સમયે આવું બની શકે કે તમારે કઈક કોમ્પ્રોમાઈઝ કરવું પડે. જ કઈ અત્યારે નેગેટીવ ચાલી રહ્યું છે તેમાંથી ભાર આવવા તે કરવું જરૂરી છે compromise નું કાર્ડ તે દર્શાવે છે . તમે પોતે પોતાના પર વિશ્વાસ રાખો અને પોતાની આસપાસ રહેલા લોકોમાં ધ્યાન આપવાની જરૂર નથી. આગળ વધતા રહો.
તમારી આસપાસ નેગેટીવ વાતાવરણ હોઈ શકે છે .અમુક રહસ્યમય લોકોનો સામનો પણ કરવાનો આવી શકે છે જે કઈક તમારથી છુપાવી રહ્યા હોય., આ સમયે મેડીટેશન તમને મદદ કરશે પોસીટીવ રેહવા અને લોકોને સમજવામાં. અત્યારે સમય છે પોતાના અંદર ઉતારવાનોજે turning in નું કાર્ડ દર્શાવે છે.

સિંહ
આ સમય થોડો વધુ ધ્યાન આપો શરીર અને મન ને વધુ બોજ લેવોજરૂરી નથી. શાંત રહો અને સ્વાસ્થ્યને વધારે સારા કરવા માટે વિચારકરો. આ સમયે સ્વાસ્થ્યને ધ્યાન આપવું જરૂરી છે. અત્યારે હ્કારત્મ્ક્ક મળીને અથવા લોકોની મદદ અને માર્ગદર્શન લઈને કામ કરવાથી સફળતા મળશે. આસપાસના વ્યક્તિઓની મદદ લેવી જરૂરી છે. તમારા મનમાં જ કઈ ચાલી રહ્યું છે તેને કહો તેનાથી તમારું મન રીલેક્ષ થશે અને નેગેટીવ પરિસ્થિતિ માંથી બહાર આવી શકશો
તમે જ કઈ અત્યારે સમસ્યાનો સામનો કરી રહ્યા છો તે તમે જાતે જ ક્રીએટ કરેલી છે. તમારા પોતાના નેગેટીવ વિચારો અને કોઈ સમજ્યા વગર કરેલા કામ ના કારણે તમે આ પરિસ્થિતિ માં છો. અમથી બહાર આવવા understanding નું કાર્ડ દર્શાવી રહ્યું છે કે તમારે કોઈ મદદ લેવી જરૂરી છે. જરૂર છે એક સમજણ ની કે જેના ધ્વારા તમે આ સમસ્યા માંથી બહાર આવી શકશો.

કન્યા
પોતાના સ્વાસ્થ્ય માટે જરૂર પડ્યે જરૂરી માર્ગદર્શન લેવું જરૂરી છે અનેતમને જે માર્ગદર્શન મળી રહ્યું છે તેના માટે નકારાત્મક થવાની જરૂરનથી। તમારે તેને અનુસરવાનું છે તો તમને જરૂરી રિઝલ્ટ મળશે
આ સમય સરમ્યાન તમે જ કોઈ નાણાકીય બાબતે કામ કરશો અથવાનિર્ણય લેશો તેનાથી તમને ખુબજ ફાયદો થવા જઈરહ્યો છે. તમે તમારાભવિષ્યને ધ્યાન માં રાખીને અત્યારે જ કોઈ કામ કરશો તેમાં તમારુંસંપૂર્ણ ધ્યાન આપી ને કામ કરો ફાયદો જરૂર થશે
કારકિર્દી બાબતે થોડા સમય શાંતિ થી આગળ વાંધો. તમે ભૂતકાળમાં જ કઈ પ્રયત્નો કર્યા છે તેનું ફળ તમને જરૂર મળશે। તમે ધીરજરાખો અને મેડિટેશન કરો।

તુલા
ન ગમતા બંધનો અને જવાબદારીઓ માંથી થોડી મુક્તિ અને રાહત મળશે. આઝાદી નો અનુભવ થશે. અત્યાર નો સમય પોતાના માટે જીવવાનો છે. તમારા મન અને શરીર ને આરામ આપો. કુદરતી વાતાવરણ સાથે સમય વિતાવો.
અત્યરે જે કઈ અનુભવ જીવનમાં થઇ રહ્યો છે તેને કરતા જાઓ. અનુભવો લેવો અને તેમાંથી શીખવું જરુઈ છે. તે સારો હોય કે ખરાબ …તેમાંથી શીખતા જાઓ. આ અનુભવ તમને ભવિષ્યમાં સફ્તા અપવવામાં મદદરૂપ થશે.
પોતાના પર વિશ્વાસ રાખો ને તમે જ કઈ કરી રહ્યા છો તેના પર વિશ્વાસ રાખી આગળ વધતા જાઓ. કઈજ નુકશાન નથી પોતાના ઉપર વિશ્વાસ રાખવામાં . તમે જ કોઈ શક્તિમાં માનો છો તેમના ઉપર વિશ્વાસ રાખીને આગળ વધતા જાઓ.

વૃષિક
વધુ પડતર નકારાત્મક વિચારો તમારા શરીરને નુકસાન કરી શકે છે। આ સમય દરમ્યાન હકારાત્મક રહીને સ્વસ્થ માટે કામ કરો. મન નેહકારાત્મક રાખવા સારી બુક્સ વાંચો અને મેડિટેશન કરો. ભૂતકાળમાં જ કોઈ સમસ્યાઓ આવી હતી તેને ભૂલવી જરૂરી છે અટાયરેસચ્ચાઈ અલગ છે તમે સચ્ચાઈ જોવો અને નકારાત્મક ભૂતકાળ માંથીબહાર આવો અને નાણાકીય બાબતે હકારાત્મક થઈને મેહનત કરોવધુપડતા કામ કરવાથી અને વધારે કામ નો ભાર લેવાથી સ્ટ્રેસ થઇ શકે છેમાટે તમે પોતાના કામ ને લોકો સાથે વેહચી દો અને સાથે મળીને કામકરવાથી રાહત મળશે। વધુ માનસિક સ્ટ્રેસ ના લેવો

ધન
અત્યારનો સમય છે કે જયારે તમારે તમારા તર્ક ને બાજુમાં માં રાખીનેલાગણીઓ પાર ધ્યાન આપવાનું છે. તમને તમારા સ્વસ્થ ને વધુ સારાકરવા માટે જ કોઈ ઈચ્છાઓ થાય તે કરો વધુ ના વિચારો। પોતાનીલાગણીઓ ને અનુસરો.
નાણાકીય બાબતે તમારે પોતાની બીજા સાથે અથવા પોતાનાવર્તમાનની પોતાના ભૂતકાળ સાથે સરખામણી કરવાની જરૂર નથી. અત્યારે જે કોઈ પરિસ્થિતિ છે તે આ સમય માટે સારી છે અને તેને વધુસારી કરવા માટે તમે સક્ષમ છો. અત્યરે સમય છે તમારા દિલ અને દિમાગ ને સાથે રાખીને કામ કરવાનો. બંને સાથે રાખીને નિર્ણય લેવાનો. Harmony નું કાર્ડ દર્શાવેછે કે, બંને જયારે તમે દિલ અને દિમાગ સાથે રાખને કામ કરશો તો સફળતા જરૂર મળશે જ. બની શકે ક તમે જ કઈ વિચારી રહ્યા છો તે હમણાં ના થાય તે પોસ્ટપોન કરવું પડે, તો તે કરી દેજો કારણ કે તેનો હમણાં સાચો સમય નથી.

મકર
અત્યારનો સમય છે નેગેટીવ માંથી પોસીટીવ શોધવાનો. સમસ્યા તો છે અન તે થોડો સમય રહેશે પરંતુ આ સમયે તેમાંથી બહાર આવવા તમારે શાંત રહીને રાહ જોવાની છે.થોડા સમય માં બધું નોર્મલ થવાનું છે,
આ સમય માં નાણાકીય બાબતે તમે જ્યાં અટવાયેલા છો તેમે તમનેઘણી નવી આગળ વધવાની તક મળશે તેનેય શક્યતાઓ છે માટેસાચા સમયે તે તક ને ઝડપી લેવી.
આ સમય અમુક પરિસ્થિતિ ને જતી કરો. આ સમયે લાગણીઓ માં આવીને સમય, સંબંધ કે પરિસ્થિતિ ઓ ને પકડી રાખવાથી નુકશાન જ થશે. ભૂતકાળ ભૂલીને તેમાંથી ભાર આવીને અત્યારે સમય છે પોસીટીવ રહીને આગળ વધી જવાનો.

કુંભ
આ સમય માં તમને તમારા સ્વસ્થ માટે જરૂર પડે તો મદદ લો. તમને જકઈ શારીરિક કે માસિક અનુભવ થાય છે તેને આસ પાસ ના લોકોસાથે વાત કરો। તેનાથી જ તમને સાચા જવાબ અને માર્ગદર્શન મળશે. તમારા માટે આ સમય ખુબજ સરસ છે નાણાકીય રીતે. ઘણા ફાયદાથવાના છે જ કોઈ ભૂતકાળ ની નાણાકીય સમસ્યાઓ છે તે દૂર થવાનીશરુ થઇ જશે
the source નું કાર્ડ દર્શાવે છે ક કઈ નવું શરુ થવા જઈ રહ્યું છે . તમને અ\ખુબજ પ્રેરણા મળશે અને તેના દ્વારા તમેં સફળતાની નજીક પોહ્ચતા જશો. અત્યારે તમારે તમારું ધ્યાન પોતાના કામ પર અને સમાધાન પર રાખવાનું છે,

મીન
પોતાના સ્વાસ્થ્ય માટે જરૂર પડ્યે જરૂરી માર્ગદર્શન લેવું જરૂરી છે અનેતમને જે માર્ગદર્શન મળી રહ્યું છે તેના માટે નકારાત્મક થવાની જરૂરનથી। તમારે તેને અનુસરવાનું છે તો તમને જરૂરી રિઝલ્ટ મળશે.નાણાકીય બાબતે આ સમય સારો રહેશે। જ કોઈ નાણાકીયરીતે તમારે નિર્ણયો લેવાના હોય તે ભેગા મળીને તેના પર વિચાર કરીનેકરવાથી તમને વધુ ફાયદો થશે,માટે આ સમય માં સાથે મળીને કામકરવું ખુબજ જરૂરી છે
કારકિર્દી બાબતે થોડા સમય શાંતિ થી આગળ વાંધો. તમે ભૂતકાળમાં જ કઈ પ્રયત્નો કર્યા છે તેનું ફળ તમને જરૂર મળશે। તમે ધીરજરાખો અને મેડિટેશન કરો।
જો આપના કોઈ પ્રશ્ન હોય તો આપ મેઈલ કરી શકો છો અથવા અહિંયા કોમેન્ટ માં પણ લખી શકો છો.
શ્વેતા ખત્રી – Email id: Info@shwetatarot.com
I needed to create you one little observation just to say thank you as before for these gorgeous knowledge you’ve discussed here. It has been certainly particularly generous of people like you to convey freely all that a lot of people could possibly have made available as an e book to earn some cash for their own end, especially considering the fact that you could possibly have done it if you ever decided. The guidelines also acted like a fantastic way to be sure that other individuals have similar dreams just like my own to grasp a whole lot more in terms of this issue. I’m sure there are many more fun occasions ahead for individuals that go through your blog post.