અઠવાડિક આપનું રાશી-ભવિષ્ય જાણો શ્વેતા ખત્રીના ટેરો કાર્ડથી….

148
6266
Spread the love

નમો ટાઈમ્સ આપના માટે દર અઠવાડિયાનું રાશી-ભવિષ્ય લઈને આવ્યા છીએ. દર રવિવારે જાણો શ્વેતા ખત્રી જોડે થી નમો ટાઈમ્સ વેબસાઈટ ઉપર સોમ થી રવિ સુધી નું રાશી પ્રમાણે ભવિષ્ય . આવો જાણીએ 25 મે થી 31 મે સુધી આપનું આવનારુ અઠવાડિયું કેવું છે.

અઠવાડિક આપનું રાશી-ભવિષ્ય જાણો શ્વેતા ખત્રીના ટેરો કાર્ડથી….
અઠવાડિક આપનું રાશી-ભવિષ્ય જાણો શ્વેતા ખત્રીના ટેરો કાર્ડથી….
મેષ

આ સમય દરમ્યાન મેષ રાશિ નું સ્વાસ્થ્ય ઘણું સારું રહેશે। આ સમય માં વધુ લાગણીશીલ ના થવું। કારણકે આ સમય માં તમે વધુ લાગણીશીપ થાવ તો એની અસર થોડી તમારા મન અને શરીર ઉપર આવી શકે છે.તમે જ કઈ અત્યારે નાણાકીય રીતે કરવા માંગો છો તે માટે બહુ જ સારો સમય છે। તમે જ કઈ કામ કરશો નાણાકીય બાબત માં તેમાં તમને સફળતા મળશે। ડિવાઇન પાર વિસ્વાસ રાખો અને આગળ વધો. કારકિર્દી માં ઘણા હકારાત્મ્ક બદલાવ આવી રહ્યા છે. જેનો ફાયદો તમને આ સમય માં જોવા મળશે। જ કઈ અત્યારે જીવન માં , કારકિર્દી માં બદલાવ આવી રહ્યા છે તેની સાથે બદલાવ લાવવા જરૂરી છે। તેનાથી ઘણા હકારાત્મક પરિણામો મળશે

અઠવાડિક આપનું રાશી-ભવિષ્ય જાણો શ્વેતા ખત્રીના ટેરો કાર્ડથી….
વૃષભ

આ સમય માં વૃષભ રાશિ માટે સ્વાસ્થ્ય હકારાત્મક રહેશે। તમને અટાયરે જ કઈ માર્ગ દર્શન મળી રહ્યું છે સ્વાસ્થ્ય અંગે તેના પાર ધ્યાન આપવું જરૂરી છે તમને જ કઈ માર્ગદર્શન મળી રહ્યું છે સાચું છે અને તેના પર કામ કરવાથી તમને ઘણું સારું સ્વાસ્થ્ય મળશે નાણાકીય રીતે જો તમને અત્યારે એવો અનુભવ થઇ રહ્યો હોય કે તમે ક્યાંક ભરાયેલા છો અથવા કઈ રસ્તો નથી મળી રહ્યો કે આગળ નથી વધી રહ્યા તો આ સમય માં આ બધું જ દૂર થઇ જશે. કારક્રિદી માં સફળ થવા માટે આ સમય ખુબજ સારો છે કે જેમાં તમે કંઈક નવું કરી શકો છો. તમે રિસ્ક લઈને જે કઈ કરવા માંગો છો તેમાં સફળ થઇ શકો છો. આ સમયે તમને જ કઈ નવું કરવાની ઈચ્છા થાય તે કોઈના ગાઈડન્સ સાથે કરશો તો તેમાં તમને આગળ ભવિષ્ય માં સફળતા મળશે બની શકે તે તમે અત્યારે જે કઈ એક્શન લો તેનું રીઝલ્ટ વર્તમાન માં ના મળે પણ ભવિષ્ય માં મળશે જ

અઠવાડિક આપનું રાશી-ભવિષ્ય જાણો શ્વેતા ખત્રીના ટેરો કાર્ડથી….
મિથુન

આ સમય માં મિથુન રાશિ માટે સ્વાસ્થ્ય ઘણું જ હકારાત્મક રહેશે। જો તમને અત્યારે કોઈ નાની મોટી બીમારી છે તો તેમાંથી તમે ખુબજ જલ્દી સારા થઇ જવાના છો. અત્યારે તમે જે કઈ તમારા સ્વાસ્થ્ય માટે કામ કરી રહ્યા છો તે સાચ્ચું છે તેને ચાલુ રાખો ખુબજ જલ્દી હકારાત્મક પરિણામ મળશે. નાણાકીય રીતે આ સમય સમય રહેશે. તમે જ કઈ નાણાકીય રીતે કામ કરી રહ્યા છો અથવા જ કઈ ઈચ્છી રહ્યા છો તેના માટે પૂરતી એક્શન્સ લેવી જરૂરી છે. અને થોડું વધારે ગંભીરતા થી કામ કરવું જરૂરી છે. તો જ સારું પરિણામ મળશે। કારકિર્દી માં આ સમય માં તમે જે કઈ કરવા ઈચ્છો છો તે કરી શકો છો। તમે જાતે જ તમારું ભવિષ્ય બનાવી શકો છો. આ સમયે જરૂરી એકશન લેવી જરૂરી છે. અને તમે નક્કી કરેલા લક્ષ્ય પર ધ્યાન આપીને આગળ વધશો તો સફળતા ખુબજ જલ્દી તમે જાતે ક્રિએટ કરી શકો છો

અઠવાડિક આપનું રાશી-ભવિષ્ય જાણો શ્વેતા ખત્રીના ટેરો કાર્ડથી….
કર્ક

આ સમય માં કર્ક રાશિ માટે ઘણો જ સારો સમય છે સ્વાસ્થ્ય માટે। આ સમય માં તમે માનસિક અને શારીરિક રીતે ખુબજ હકારાત્મક રેહશો। ખુબજ હકારાત્મક ઔરા તમારી આસપાસ રહેશે અને તેનો ફાયદો તમને બધી જીવન માં મળશે નાણાકીય રીતે આ સમય ઘણો સારો રહેશે. પરંતુ નાણકીય રીતે તમે જો કોઈ આ સમય માં નિર્ણય લેવા જઈ રહ્યા હોવ લાગણીશીલ થઈને કોઈ નિર્ણય ના લેવા, અને પેહલા ની કોઈ નકારાત્મક લાગણીને ધ્યાન માં રાખીને ના લેવા, કારકિર્દી માં ઘણો સારો સમય છે ભલે તમને તે દેખાઈ નથી કર્યું. આ સમય માં તમે ઘણું બંધ અશક્યને શક્ય કરી શકશો તેના માટે તમારે તમારા માઈન્ડ સેટ પર કામ કરવાની જરુર છે અને પોતાના અંદર રહેલી આવડત ને અને પોતાની શક્તિઓ ને ઓળખીને તેને સાચી રીતે વાપરવાની છે

અઠવાડિક આપનું રાશી-ભવિષ્ય જાણો શ્વેતા ખત્રીના ટેરો કાર્ડથી….
સિંહ

સિંહ રાશિ માટે આ સમય માં સ્વાસ્થ્ય હકારાત્મક રહેશે. તમે જાતે જ તમારી આજુબાજુ કંઈક નકારાત્મક છે તેને તોડીને બહાર આવશો. અને તમને ખુબજ સારું સ્વાસ્થ્ય મળશે આ કાર્ડ ઘણું જ હકારાત્મક છે.ઘણી વખત આપણે જાતે જ નકારાત્મક વિચારીને જાતે જ પોતાના જીવનને નકારાત્મક બનાવીએ છીએ. સિંહ રાશિ માટે આ સમય માં ઘણા હકારાત્મક બદલાવ આવશે એણે તેનાથી તમને નાણકીય રીતે ઘણો જ ફાયદો થશે. નાણાકીય રીતે આ સમય સૌથી હકારાત્મક રહેશે જરૂરી બદલાવ લાવવાથી ઘણો ફાયદો થશે કારકિર્દીમાં તમે જ કઈ કરવા / બનવા ઈચ્છો છો તે તમે કરી શકો છો. તેના માટે જરૂરી પ્રયત્નો કરીને પરિણામ ને ડિવાઇન પાર છોડી દેવું અને ધીરજ રાખવી. હકારાત્મક પરિણામ આપો આપ મળશે

અઠવાડિક આપનું રાશી-ભવિષ્ય જાણો શ્વેતા ખત્રીના ટેરો કાર્ડથી….
કન્યા

રાશિ ની હેલ્થ આ દિવસો દરમ્યાન ઘણી સારી રહેશે પરંતુ વધારે તણાવ કે ચિંતા જીવનની કરવી નહિ. અને નકારાત્મક વિચારો કાર્ય કરતા ભવિષ્ય અંગે હકારાત્મક વિચારો કરવા જેની સારી અસર તમારા શરીર ઉપર થશે. નાના બાળક ની જેમ રિલેક્ષ રેહવું અને જીવનને માણવુ આ સમય નાણાકીય તમને ફાયદા થશે ઉપરાંત તમે જ મેહનત કરી છે નાણાકીય સમસ્યાઓ ઉકેલવામાં તેનું ફળ પણ મળશે. જરૂર છે ફક્ત વધુ હકારાત્મ થઈને કામ કરવાની જે કઈ તમે કરિયર માં ઈચ્છો છો એ મેળવવા માટે લેઝીનેસ દૂર કરવી બહુજ જરૂરી છે, ભલે તમે ઘણું મેળવી લીધાનો અહેસાસ હોય અથવા અટય્ર ના સમય માં જે ચાલી રહ્યું છે તેના કારણે તમે લેઝી થઇ ગયા હોવ પરંતુ અત્યારે સક્રિય થઈને કામ પાર લાગી જાઓ તો તમે સારું ભવિષ્ય બનાવી શકશો

અઠવાડિક આપનું રાશી-ભવિષ્ય જાણો શ્વેતા ખત્રીના ટેરો કાર્ડથી….
તુલા

તમે જાણો જ છો કે તમારા વિચારો ની અસર તમારા શરીર ઉપર થઇ રહી છે. આ દિવસો દરમ્યાન તમારી હેલ્થ ઘણી સારી રેહવાની છે ફક્ત આજુબાજુ રહેલી નકારાત્મકતા ને તમારા ઉપર હાવી ના થવા દો અને થોડું વધારે પોતાની હેલ્થ પર આપો. તમને જે લોકો ગાઈડ કરી રહ્યા છે તેમને ફોલોવ કરો. પોતાનું મનનું હંમેશા કરવું જરૂરી નથી.
અત્યારના સમય માં નાણાકીય રીતે જ કઈ અટકેલું છે તેમાં થોડા અંશે સફળતા મળશે. આ સફળતા થી તમારે ભવિષ્ય માટે આયોજન કરવાનું છે. વધારે ખુશ થઇ અટકી નથી જવાનું આગળ વધતા રહેવાનું છે। તમે તમારું ધ્યાન જે ઈચ્છો છો એના ઉપર રાખો. તમારા જીવન માં જ કઈ સમસ્યા છે તેનું સમાધાન તમારા પાસે જ છે તમે શાંત થઈને અને પોતાના વિચારો ઉપર ધ્યાન આપીને સભાન થાઓ અને કામે લાગી જાઓ. મેડીટેશન કરો.

અઠવાડિક આપનું રાશી-ભવિષ્ય જાણો શ્વેતા ખત્રીના ટેરો કાર્ડથી….
વૃષિક

આ સમય દરમ્યાન તમે ઘણા જ સ્વસ્થ , તંદુરસ્ત રહેવાના છો. માનસિક રીતે તમે ઘણા ક્રિએટિવ પણ રેહશો। તેની અસર તમારા હેલ્થ પર જોવા મળશે.
જ કોઈ તમને અત્યારે સમસ્યાઓ છે એમાં તમારે અત્યારે રડવાની કે ઘભરાવાની જરૂર નથી। અત્યારે શાંત થઇ જાઓ અને મેડિટેશન કરો. અને મનમાંથી નકારાત્મક નાણાકીય બાબતો ને દૂર કરી દો. અત્યારનો સમય છે તમારા અંતર આત્મા ના અવાજ ને સાંભળવાનો. આ તમને ઘણું બધું કહી રહ્યો છે પરંતુ તમે એને અવગણી રહ્યા છો. તમે એને સાંભળો અને એને અનુસરો. બધું જ સારું થશે . તમે જયારે પોતાના અંતર આત્મા ને નથી સાંભળતા ત્યારે તમે મુશ્કેલીમાં પોતાને મુકો છો.

અઠવાડિક આપનું રાશી-ભવિષ્ય જાણો શ્વેતા ખત્રીના ટેરો કાર્ડથી….
ધન

અત્યારના આ સમય માં થોડું ધ્યાન હેલ્થ ઉપર આપવાની જરૂર છે. બની શકે કે પેહલા થયેલી કોઈ હેલ્થ ની સમસ્યા ઉપર ધ્યાન ના આપ્યું હોય તે ફરી થઇ શકે. માટે થોડી કાળજી રાખવી જરૂરી છે. અને ગાઈડન્સ ફોલોવ કરો
નાણાકીય રીતે આ સમય ઘણો જ સારો છે પરંતુ તેમાં થોડી જ કઈ જતું કરવાનું આવે તો કરી દેવું. તમારા ભવિષ્ય માટે એ નિર્ણય ફાયદાકારક સાબિત થશે.
તમારા કરિયર માં તમને કોઈ ૩ વ્યક્તિઓ થી ફાયદો થશે માટે તમે તમારા નજીક ના લોકો સાથે તમારા કેરિયર વિશે ચર્ચા કરી શકો છો. ઉપરાંત અત્યારે સમય છે જીવનને માણવાનો ભલે ગમે તેવી પરિસ્થિતિ માં તમે અત્કાયેલા છો તમે આનંદ માં રહો.

અઠવાડિક આપનું રાશી-ભવિષ્ય જાણો શ્વેતા ખત્રીના ટેરો કાર્ડથી….
મકર

તમે જાણો જ છો કે તમારા વિચારો ની અસર તમારા શરીર ઉપર થઇ રહી છે તેનો અનુભવ તમે નજીક ના દિવસ માં જ કર્યો છે તો શા માટે વધારે નકારાત્મક વિચારવાનું ?? . આ દિવસો દરમ્યાન તમારી હેલ્થ ઘણી સારી રેહવાની છે ફક્ત આજુબાજુ રહેલી નકારાત્મકતા ને તમારા ઉપર હાવી ના થવા દો. નકારાત્મક સમાચાર થી દુર રહો . પ્રાણાયામ કરો.
અત્યારે જ કોઈ નાણાકીય અંગે થઇ રહ્યું છે આ તમારા માટે એક અનુભવ કરવા માટે થઇ રહ્યું છે માટે આ અનુભવ માંથી કઈંક શીખી ને આગળ વધવાનું છે. જરૂરી નાથજી કે અટય્રે બધું હકારાત્મક જ થાય પરંતુ તમારા માટે જરૂરી છે તે જ થઇ રહ્યું છે
તમે જે કોઈ સ્ત્રી શક્તિ માં વિશ્વાસ રાખો છો એ શક્તિ ના આશીર્વાદ તમને તમારા કરિયર માં સફળતા અપાવશે. આ શક્તિ કોઈ પણ હોઈ શકે, તમારી માતા , પત્ની , બહેન અથવા ફ્રેન્ડ.

અઠવાડિક આપનું રાશી-ભવિષ્ય જાણો શ્વેતા ખત્રીના ટેરો કાર્ડથી….
કુંભ

આ સમય દરમ્યાન તમે ખુબજ એકટીવ રહેશો। તમારી તંદુરસ્તી ખુબજ સારી રહેશે। દર્શાવે તમે જેટલા શરીર માટે સજાગ હશો , નિયમિત કસરત કરશો જેનાથી તમારા સ્વાસ્થ્યને વધુ ફાયદો થશે અને શારીરિક શક્તિને વધશે. આ સમય દરમ્યાન તમે નાણાકીય બાબતે જે કઈ કામ કરવાના હોવ તો તેમાં તમારા પરિવાર અથવા મિત્રો સાથે મળીને કરજો તેનાથી તમને ફાયદો થઇ શકે છે. આ સમય છે સાથે મળીને કામ કરવાનો – સાથે મળીને નિર્ણય લેવાનો.
ઘણું બધું હકારાત્મક છે તમારા જીવન માં તમે વિચારો છો તમારું ભવિષ્ય એના કરતા પણ ઘણું જ સારું છે. તમે તમારી કારકિર્દી માં ઘણું મેળવી શકો છો અને વધુ સફળ થઇ શકો છે જે આ દિવસો માં તમને જાણવા મળશે.

અઠવાડિક આપનું રાશી-ભવિષ્ય જાણો શ્વેતા ખત્રીના ટેરો કાર્ડથી….
મીન

તમે માનસિક અને શારીરિક રીતે થાકી ગયા છો અને આ જ વધારે સમય ચાલશે તો બની શકે તો હેલ્થ પર વધુ અસર થાય। માટે થોડો સમય રિલેક્ષ થવાની જરૂર છે. તમને ગમતું કામ કરો જેનાથી તમને નવી ઉર્જા મળે અને મનને પણ હકારાત્મકતા અને શાંતિ મળી શકે.
જો કોઈ નાણાકીય સમસ્યાઓ છે તમારા જીવનમાં તો એ આ સમય દરમ્યાન ઉકેલવાની છે. થોડી વધારે હિમ્મત રાખો અને તમારું ધ્યાન તમે જે ઈચ્છો છો અને પર રાખો. નકારાત્મક થવાની જરૂર નથી .
તમે કે કઈ જીવન માં તમારા કરિયર માં કરવા માંગો છો તે કરી શકો છો પરંતુ આ તેના પહેલા તમે પોતે પોતાના ઉપર વિશ્વાસ રાખો। પોતાના પર વિશ્વાસ હોવો જરૂરી છે અને સાથે હકારાત્મક વિચારો તમને સફળતા મળશે જ.

જો આપના કોઈ પ્રશ્ન હોય તો આપ મેઈલ કરી શકો છો અથવા અહિંયા કોમેન્ટ માં પણ લખી શકો છો.

VISIT: www.shwetatarot.com


Spread the love

WordPress database error: [Table './riditmed_wp933/wpk5_comments' is marked as crashed and last (automatic?) repair failed]
SELECT SQL_CALC_FOUND_ROWS wpk5_comments.comment_ID FROM wpk5_comments WHERE ( comment_approved = '1' ) AND comment_post_ID = 530 ORDER BY wpk5_comments.comment_date_gmt ASC, wpk5_comments.comment_ID ASC

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here