વેલીયન્ટ ક્રિકેટર Vipul Narigara એ 2000 પરિવાર ને રાશન પોહચડવાનો નીર્ધાર કર્યો

0
361
Spread the love

આમ તો સમગ્ર દેશ માં હાલ કોરોના ની મહામારી ચાલી રહી છે જેને કારણે ઘણા લોકો ને તકલીફ પડી રહી છે ખાસ તો રોજે રોજ નું કમાઈ ને જીવન ગુજારનાર લોકો ને વધુ તકલીફ પડી રહી છે કારણ કે હાલ માં આંશિક લોકડાઉન નો પિરિયડ ચાલી રહ્યો કામ ધંધા માંડ હમણાં જ ચાલુ થાય છે ત્યારે રોજે રોજ કમાઈ ને પોતાનું જીવન ગુજારનાર લોકો ની સમસ્યા ખૂબ મોટી છે અને બીજી બાજુ હાલ માં જ તોઉ તે વાવાઝોડા એ અમરેલી સહિત રાજુલા તારાજી સર્જી હતી જેમાં પણ ઘણા લોકો ના ઘર પણ વાવાઝોડામાં નષ્ટ નાબૂદ થઈ ગયા છે હવે તેવા લોકો ને જમવાની અને બીજી ઘણી સમસ્યાઓ નો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે વેલીયન્ટ ક્રિકેટર વિપુલ નારીગરા આવા લોકો ની પડખે આવ્યો છે વિપુલ કે જે ડુંગર ગામ નો વતની છે જોકે રાજુલા વિસ્તારમાં રહેતા વિપુલ ના ઘરે પણ વાવાઝોડા ની અસર દેખાય આવી હતી પણ વિપુલ એ નક્કી કર્યું છે કે તેઓ 2000 પરિવાર ને રાશન પહોંચાડવા નો નીર્ધાર કર્યો છે આમ તો વિપુલ નારીગરા હંમેશા લોકો ની મદદ એ આવતો હોય છે એના સોશિયલ મીડિયા ના વેરીફાયડ એકાઉન્ટ પર પોતાના દ્વારા કરેલા સારા કર્યો ને લોકો સુધી પહોંચાડતો હોઈ છે જેને કારણે ઘણા બૉલીવુડ સેલિબ્રિટી અને ક્રિકેટર પણ વિપુલ ના આ કર્યો ને વખાણતા હોઈ છે હાલ માં 2000 પરિવાર ને રાશન પહોંચાડવાનો જે નિર્ણય કર્યો છે તે નિર્ણય નો પણ લોકો એ સ્વીકાર્યો છે વાવાઝોડામાં અને કોરોના મહામારી માં લોકો ને પડતી તકલીફો ઘણી છે પણ વિપુલ નો આ નાનકડો પ્રયાસ એવા લોકો ને રાહત આપી શકે છે વિપુલ જેવા બીજા લોકો પણ મદદ માટે આગળ આવે એટલા માટે નો આ પ્રયાસ સરહાનીય છે

વેલીયન્ટ ક્રિકેટર Vipul Narigara એ 2000 પરિવાર ને રાશન પોહચડવાનો નીર્ધાર કર્યો

Spread the love