આ બોલીવુડ એક્ટર ની કોરોના સામે લડતા હેલ્ધ વર્કસ માટેની દરિયાદિલી જોઇને તમે પણ થઇ જશો આશ્ચર્યચકિત.

73
2220
Spread the love

કોરોના વાયરસ ની સામે જંગ લડવા માટે બધા જ બરાબર સાથ આપી રહ્યા છે. બોલીવુડના બધાજ સેલીબ્રીટી પણ અત્યારે આ સંક્રમણ ની જંગ સામે જીતવાની કોશિશ કરી રહ્યા છે. બધા ભેગા થઈને જે સક્ષમ નથી તેની મદદ કરી રહ્યા છે. કોઈ આર્થિક સહાય કરે છે તો કોઈ ખાવા-પીવાની સહાય કરે છે. તો અમુક લોકો હેલ્ધ વર્કર માટે દરિયાદિલી બતાવે છે. આવામાં અભિનેતા સોનું સુદ એ પણ સહાય કરી છે.

આ બોલીવુડ એક્ટર ની કોરોના સામે લડતા હેલ્ધ વર્કસ માટેની દરિયાદિલી જોઇને તમે પણ થઇ જશો આશ્ચર્યચકિત.

હાલમાં જ જાણવામાં આવ્યું છે કે અભિનેતા સોનું સુદે ફરી એકવાર લોકડાઉન વખતે જરૂરીયાતમંદ લોકો માટે સહાય કરી છે. તેને જરૂરીયાતમંદ લોકોને ભોજન આપવાની શરૂઆત કરી છે. સોનું સુદે આની શરૂઆત તેના પિતાના નામ પર લોન્ચ કરેલ શક્તિ આનંદમ દ્વારા કરી હતી. જેના દ્વારા સોનું સુદ દરરોજ મુંબઈ માં ૪૫,૦૦૦ લોકોને ભોજન કરાવે છે.

સોનું સુદે જણાવ્યું કે અત્યારે કોરોના વાયરસ વિરુદ્ધના કઠીન સમયમાં આપણે એકસાથે છીએ. આપણે ખાવાનું અને રહેવાનું મેળવીને ખુશ છીએ પણ અમુક લોકો એવા છે કે જેણે ઘણા દિવસથી ખાધું નથી અને એ સમય એ લોકો માટે ખુબજ કઠીન છે. આવા લોકોની મદદ કરવા માટે તેણે વિશેષ ભોજન અને રાશન અભિયાન શરુ કર્યું છે જેનું નામ શક્તિ અન્નંદાનમ છે અને આનાથી ઘણા લોકોને મદદ મળશે.

આ બોલીવુડ એક્ટર ની કોરોના સામે લડતા હેલ્ધ વર્કસ માટેની દરિયાદિલી જોઇને તમે પણ થઇ જશો આશ્ચર્યચકિત.

હાલમાં જ સોનું સુદે કોરોના સામે લડતા હેલ્ધ વર્કર અને ડોક્ટર માટે જુહુમાં આવેલ હોટલ આપવાનો પ્રસ્તાવ મુક્યો છે. આ જાણકારી તેણે સોશિઅલ નેટવર્કિંગ સાઈટ ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી છે. તેણે પોસ્ટમાં લખ્યું છે કે તે એવા હેલ્ધ વર્કર માટે જુહુમાં હોટલ ખોલે છે કે જે દિવસ-રાત હોસ્પિટલમાં દર્દીની સેવા કરે છે.અભિનેતા સોનું સુદ હમણાં ઘરે રહીને જ લોકોને કોરોના પ્રત્યે જાગૃત કરે છે અને ઘરે રહીને જ વર્કઆઉટ કેવી રીતે કરવું એ પણ બતાવે છે.


Spread the love

WordPress database error: [Table './riditmed_wp933/wpk5_comments' is marked as crashed and last (automatic?) repair failed]
SELECT SQL_CALC_FOUND_ROWS wpk5_comments.comment_ID FROM wpk5_comments WHERE ( comment_approved = '1' ) AND comment_post_ID = 222 ORDER BY wpk5_comments.comment_date_gmt ASC, wpk5_comments.comment_ID ASC

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here