સમાચાર:
- ISMC એ સેમિકંડક્ટર મેન્યુફેક્ચરિંગ યુનિટ નાખવાની જાહેરાત કરી.
- Qualcomm અને MeitY એ સેમિકંડક્ટર. સ્ટાર્ટઅપને મદદ માટે જાહેરાત કરી.
- સેમિકંડક્ટર ઇકોસિસ્ટમને ડેવલપ કરવા કેન્દ્ર સરકારે ISRO, BEL અને Sony સાથે MoU સાઈન કર્યા.
- સેમિકંડક્ટર ઇકોસિસ્ટમને બુસ્ટ આપવા AICTEએ IC મેન્યુફેક્ચરિંગ અને VLSI ડિઝાઇનના નવા કોર્સ અપૃવ કર્યા.
