રાજકોટમાં સવારે 4.8 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો, લોકો ઘરોમાંથી બહાર નીકળી આવ્યાં

83
2442
Spread the love

રાજકોટ અને સૌરાષ્ટ્રના અન્ય શહેરોમાં અનુભવાયો આંચકો

રાજકોટઃ થોડા દિવસ પહેલા કચ્છમાં ભુકંપના આંચકા બાદ આજે રાજકોટ અને સૌરાષ્ટ્રના ધણા વિસ્તારોમાં ભુંકંપથી ધરા ધ્રુજી હતી, જેને કારણે લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. સવારે 7.38 કલાકે આ આંચકો અનુભવાયો હતો. જેના કારણે લોકો ડરના લીધે ઘરની બહાર નીકળી ગયા હતા. લગભગ પાંચ થી છ સેકન્ડ સુધી આ આંચકાનો અહેસાસ થયો હતો.  સ્થાનિક તંત્રના જણાવ્યાં મુજબ ભૂકંપની તીવ્રતા 4.8 હતી, અનેક જગ્યાએ રસોડામાંથી વાસણ પણ પડી ગયા હતા. અને ઘરોમાં લોકોની અન્ય વસ્તુઓ પણ પડી ગઇ હતી, રાજકોટ શહેર સહિત ગોંડલ,, વિરપુર, કોટડા સાંગણી, ધોરાજી તેમજ જુનાગઢ ,અમરેલીમાં ભૂકંપનો સામાન્ય અનુભવ થયો હતો. સવારે પ્રથમ આંચકા બાદ વધુ એક આંચકો પણ આવ્યો હતો. રાજકોટમાં હાઇરાઇઝ બિલ્ડીંગમમાં રહેતા લોકો ફ્લેટથી નીચે આવી ગયા હતા.  ધરતીકંપનું કેન્દ્રબિંદુ રાજકોટથી 18 કિલોમીટર દુર ભાયાસર ગામ હોવાનું જાણવા મળ્યું છે.

ધરતીકંપની આંચકાના સમાચારને લઇને મુખ્યમંત્રી વિજય રુપાણીએ રાજકોટ જિલ્લા કલેક્ટર રમૈયા મોહન, અને સૌરાષ્ટ્રના અન્ય જીલ્લાઓના કલેક્ટર સાથે વાત કરી હતી, આ બાબતે રિપોર્ટ આપવા માટે તાકીદ કરી હતી.ત્યારે એક તરફ રાજકોટ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદનો માહોલ છે ત્યારે ધરતીકંપના આંચકાએ લોકોમાં ચિંતા વધારી છે.

રાજકોટમાં સવારે 4.8 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો, લોકો ઘરોમાંથી બહાર નીકળી આવ્યાં

Spread the love

83 COMMENTS

  1. Thanks for your whole work on this website. My niece takes pleasure in working on research and it is simple to grasp why. We all notice all relating to the powerful ways you render very useful tips and tricks via your website and therefore welcome response from website visitors on this theme while our own simple princess is without question understanding so much. Take pleasure in the rest of the year. Your performing a very good job.

  2. My wife and i have been so peaceful when Michael managed to finish off his researching using the precious recommendations he obtained using your web site. It is now and again perplexing to simply happen to be making a gift of tactics which often some others may have been trying to sell. Therefore we recognize we need the writer to give thanks to for this. The type of illustrations you made, the straightforward web site navigation, the relationships you will make it easier to instill – it is most sensational, and it is letting our son in addition to us reckon that this subject matter is interesting, which is tremendously pressing. Thanks for the whole lot!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here