શું પતિ અને પત્નીનો સબંધ પૂર્વ જન્મથી ચાલ્યો આવતો હોય છે? જાણો તેના વિશે રોચક વાત

0
453
Spread the love

આ પૂર્વ જન્મ નો સિદ્ધાંત આપણા સબંધ ની સાથે એક ચક્ર સ્વરૂપે ચાલ્યા કરે છે. કોઈ મિત્ર છે, કોઈ શત્રુ છે, તો કોઈ પ્રેમી છે. તેમજ પતિ-પત્ની, માતા-પિતા હોય છે. મહાભારત માં અર્જુન નો પુત્ર અભિમન્યુ હતો. અભિમન્યુ ભગવાન શ્રીકૃષ્ણ નો ભાણિયો હતો.

શું પતિ અને પત્નીનો સબંધ પૂર્વ જન્મથી ચાલ્યો આવતો હોય છે? જાણો તેના વિશે રોચક વાત

મહાભારત અભિમન્યુ ને દુર્યોધન, જયદ્રથ વગેરે એ ઘેરી ને ક્રૂર રીતે મારી નાખ્યો હતો. તે યુદ્ધના નિયમો વિરુદ્ધ હતું. જયારે યુદ્ધ પૂરું થયું પછી અર્જુન ને તેના પુત્ર અભિમન્યુ ની યાદ આવી. તેને શ્રી કૃષ્ણ ને જણાવતા કહ્યું હે પ્રભુ, મારે મારા પુત્ર ને મળવું છે, અત્યારે તે કઈ સ્થિતિ માં હશે?

શું પતિ અને પત્નીનો સબંધ પૂર્વ જન્મથી ચાલ્યો આવતો હોય છે? જાણો તેના વિશે રોચક વાત

શ્રી કૃષ્ણ એ અર્જુન ને યોગ દ્રષ્ટિ આપી અને તે બંને એક જગ્યા પર પહોંચ્યા ત્યાં એક બાળક રમતું હતું. અર્જુન તેની પાસે ગયો અને કહ્યું હું તારો પિતા છું. બાળક એ કહ્યું મારા પિતા તો ઘરે છે. બાળક અર્જુન ને ઓળખી ના શક્યો. ત્યારે અર્જુને શ્રી કૃષ્ણ ને કહ્યું હે પ્રભુ, એવું કંઈક કરો જેથી આ બાળક ને પણ તેનો પૂર્વ જન્મ યાદ આવી જાય. ત્યારે શ્રી કૃષ્ણે બાળક ને પણ દિવ્ય દ્રષ્ટિ આપી અને બાળક ને પણ તેનો પૂર્વ જન્મ યાદ આવી ગયો.

શું પતિ અને પત્નીનો સબંધ પૂર્વ જન્મથી ચાલ્યો આવતો હોય છે? જાણો તેના વિશે રોચક વાત

અભિમન્યુ પોતાના પિતા ને ઓળખી ગયો. અર્જુને તેને કહ્યું તને યુદ્ધ માં ખુબ ક્રૂર રીતે મારી નાખવામાં આવ્યો એટલા માટે હું ખુબ દુઃખી છું. ત્યારે અભિમન્યુ એ કહ્યું પિતાજી જે લોકો એ મને ક્રૂર રીતે માર્યો તે લોકો ને મેં

શું પતિ અને પત્નીનો સબંધ પૂર્વ જન્મથી ચાલ્યો આવતો હોય છે? જાણો તેના વિશે રોચક વાત

મારા પાછળ ના જન્મ માં ક્રૂર રીતે માર્યા હતો. મહાભારત માં તે લોકો એ પોતાનો બદલો લીધો. આ કહાની થી સાબિત થાય છે કે જેની પ્રત્યે આપણને ખુબ વધારે પ્રેમ કે ઘૃણા હોય તો તે નિશ્ચિત રૂપે આ જન્મ માં પણ તમારી સાથે મુલાકાત કરશે. તમારો આ જન્મ પૂર્વજન્મ નું જ પરિણામ છે.

શું પતિ અને પત્નીનો સબંધ પૂર્વ જન્મથી ચાલ્યો આવતો હોય છે? જાણો તેના વિશે રોચક વાત

-> વૈદિક રીતે લગ્ન નું મહત્વ:

લગ્ન નું મહત્વ અદિકાળ થી પ્રચલિત છે. તેનો પ્રારંભ વૈદિક ઋષિઓ એ કર્યો હતો. લગ્ન સંસ્કાર હિન્દૂ ધર્મ નો ”ત્રયોદશ” સંસ્કાર છે. પતિ પત્ની મળી ને એક પરિવાર બનાવે છે. પતિ પત્ની ના સબંધ માં સમર્પણ, પ્રેમ, વિશ્વાસ પર ટકેલો હોય છે. ”બ્રહ્મ વિવાહ” ને વધારે મહત્વ આપવામાં આવ્યું છે. તેમાં માત્ર બે વ્યકતિ જ નહિ બે પરિવાર નું પણ મિલન થાય છે.

શું પતિ અને પત્નીનો સબંધ પૂર્વ જન્મથી ચાલ્યો આવતો હોય છે? જાણો તેના વિશે રોચક વાત

-> શું પતિ-પત્ની નો સબંધ પૂર્વ જન્મ થી ચાલતો આવે છે?

હવે આપણે મુખ્ય મુદ્દા પર આવીએ જેમ કે ઉપર જણાવવામાં આવ્યું એ રીતે બ્રહ્મ વિવાહ માં પતિ-પત્ની એક બીજા પત્યે પ્રેમ, વિશ્વાસ, સમર્પણ અને એક બીજા ને સાથ સહકાર તેમજ સમ્માન પૂર્વક જીવન વિતાવે છે. ત્યારે આવા સંસ્કારી પતિ-પત્ની નું ચિત્ત એક બીજા માટે ગતિ કરે છે અને તે બંને એક બીજાના પ્રત્યે પ્રેમ, અનુરાગ, આસક્તિ થી ભરાઈ જાય છે. ત્યારે તેનું આ જન્મ માં તો શું આવતા જન્મ માં પણ અલગ થવું સંભવ નથી. ચિત્ત ને એ ગતિ તેને બીજા જન્મ માં પણ એક કરી દે છે.

શું પતિ અને પત્નીનો સબંધ પૂર્વ જન્મથી ચાલ્યો આવતો હોય છે? જાણો તેના વિશે રોચક વાત

પતિ અને પત્ની પૂર્વજન્મ માં પ્રેમ થી રહ્યા હોય તો નિશ્ચિત છે કે તે બંને વચ્ચે એક બીજા પ્રત્યે એક અલગ પ્રકાર નો પ્રેમ અને સમ્માન હશે. જે ગહેરાઈ થી જોવામાં આવે તોજ સમજી શકાશે. આપણા ચિત્ત ની અંદર 4 પ્રકાર ના મન હોય છે. એક ચેતન મન, બીજું અચેતન મન, ત્રીજું અવચેતન મન, ચોથું સામુહિક મન. અવચેતન મન ને બહ્માંડિય મન કહેવાય છે તેમાં આપણા અલગ ના પાછળ ના જન્મો ની સ્મૂતિઓ ને સાચવે છે.

શું પતિ અને પત્નીનો સબંધ પૂર્વ જન્મથી ચાલ્યો આવતો હોય છે? જાણો તેના વિશે રોચક વાત

જયારે આપણે કોઈ એવા વ્યક્તિ ને મળીયે છીએ જે પાછળના જન્મ માં આપણો સાથી હતો. તો તેના સંપર્ક માં આવતા જ તેની સાથે આપણું ચિત્ત જોડાઈ જાય છે. આપણે સહજતા થી એક બીજા માટે પ્રેમ અને સમર્પણ ની ભાવના થી જોડાઈ જઇયે છીએ. અહીં આ ધ્યાન માં રાખવું કે, મન માં કેવા ભાવ ઉત્પન્ન થઇ રહ્યા છે. એવું બની શકે કે તે માત્ર તમારું શારીરિક સુંદરતા ના કારણે આકર્ષણ હોય.

આ પર થી જાણી શકાય કે, પતિ-પત્ની નો સબંધ પૂર્વજન્મ નું પરિણામ છે. પરંતુ તેમાં ઉપર જણાવ્યા પ્રમાણે નો સબંધ હોવો જોઈએ તેમનું ચિત્ત જોડાયેલું હોવું જોઈએ.

Spread the love

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here