આપણે અત્યાર સુધી 2000 ફેક NGO ને બંધ કર્યા, 4 લાખ ખોટી શેલ કંપનીઓને બંધ કરી, 5 કરોડ ખોટા રેશનકાર્ડ બંધ કર્યા, 4.2 કરોડ ફેક LPG કનેક્શન બંધ કર્યા, 2 કરોડ ફેક મનરેગા કાર્ડ બંધ કર્યા, 6 લાખ ખોટા મધ્યાનભોજન લાભાર્થીઓને બંધ કર્યા અને 80 હજાર ભૂતિયા શિક્ષકોને બંધ કર્યા.
આધારકાર્ડ જેવી ટેકનોલોજી અપનાવી આપણે 1.41લાખ કરોડનો ભ્રષ્ટાચાર બંધ કર્યો.
મેરા દેશ બદલ રહા હૈ
