ધ્રુવ આચાર્ય :- દુનિયાનું સૌથી જૂનું સ્કાયસ્ક્રેપર બિલ્ડીંગ, સાચા અર્થમાં ગગનચુંબી, 1000થી પણ વધારે વર્ષ જૂનું.

કોઈ સિમેન્ટ નહીં,
કોઈ પ્લાસ્ટર નહીં,
કોઈ ગુંદર નહીં,
કોઈ બેઝ નહીં..
તો પણ પરફેકટલી સ્ટ્રેટ, કોઈ ટીલ્ટ નહીં…જોઈ છે આવી એન્જીનિયરિંગ? બ્રિહદેશ્વર મંદિર, થન્જાવુર, તમિલનાડુ.🙏🏻
