કોઈ દિવ્ય શક્તિ ધરાવનાર જ આની રચના કરી શકે.

0
245
Spread the love

ધ્રુવ આચાર્ય : આપ જે જોઈ રહ્યા છો એ લંકેશની મૂર્તિ છે. જેમાં એ મહાદેવના નિવાસ કૈલાશને ઊંચકવાનો અસફળ પ્રયાસ કરી રહ્યો છે. મૂર્તિમાં આપ દેવાધિદેવ, જગતજનની માં ની સાથે સાથે મહાદેવના બધા ગણો, ભૂત, નાગ, યક્ષ અને ગંધર્વને જોઈ શકશો…

વિજ્ઞાન અને કળાનું ધાર્મિક મિલન.. વંદનીય.. ચેન્નકેશવ મંદિર, બેલ્લુર કર્ણાટક.🙏🏻

કોઈ દિવ્ય શક્તિ ધરાવનાર જ આની રચના કરી શકે.

Spread the love

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here