કલાકારો એ ધારણ કર્યો કેસરીયો

0
134
Spread the love

પ્રદેશ કાર્યાલય કમલમ્ ખાતે ભારતીય જનતા પાર્ટી પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલ તથા પ્રદેશ પદાધિકારીશ્રીઓએ અને પ્રદેશ સાંસ્કૃતિક સેલના હોદ્દેદારોએ ઘણાં કલાકારો ને ભાજપ માં વિધિવત જોડ્યા

જાણીતા ફિલ્મ અભિનેત્રી શ્રી મમતા સોની આજરોજ પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ્’ ખાતે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા. પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલે ખેસ પહેરાવી તેમનું સ્વાગત કર્યું.

કલાકારો એ ધારણ કર્યો કેસરીયો

ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના જાણીતા અભિનેત્રી શ્રી ભક્તિ કુબાવત આજરોજ પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ્’ ખાતે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા. પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલે ખેસ પહેરાવીને તેમનું સ્વાગત કર્યું.

કલાકારો એ ધારણ કર્યો કેસરીયો

ખ્યાતનામ નાટ્ય કલાકાર અને ફિલ્મ અભિનેતા શ્રી પ્રશાંત બારોટ પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ્’ ખાતે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા. પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલે ખેસ પહેરાવી તેમનું સ્વાગત કર્યું.

કલાકારો એ ધારણ કર્યો કેસરીયો

જાણીતા ફિલ્મ નિર્માતા શ્રી હેતલભાઈ ઠક્કર આજરોજ પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ્’ ખાતે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા. પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલે ખેસ પહેરાવી તેમનું સ્વાગત કર્યું.

કલાકારો એ ધારણ કર્યો કેસરીયો

ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના જાણીતા દિગ્દર્શક શ્રી સની કુમાર આજરોજ પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ્’ ખાતે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા. પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલે ખેસ પહેરાવીને તેમનું સ્વાગત કર્યું.

કલાકારો એ ધારણ કર્યો કેસરીયો

જાણીતા અભિનેત્રી શ્રી ફાલ્ગુનીબેન રાવલ આજરોજ પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ્’ ખાતે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા. પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલે ખેસ પહેરાવીને તેમનું સ્વાગત કર્યું.

કલાકારો એ ધારણ કર્યો કેસરીયો

જાણીતા અભિનેત્રી શ્રી જ્યોતિબેન શર્મા આજરોજ પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ્’ ખાતે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા. પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલે ખેસ પહેરાવીને તેમનું સ્વાગત કર્યું.

કલાકારો એ ધારણ કર્યો કેસરીયો

જાણીતા અભિનેત્રી શ્રી કામિનીબેન પટેલ આજરોજ પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ્’ ખાતે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા. પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલે ખેસ પહેરાવીને તેમનું સ્વાગત કર્યું.

કલાકારો એ ધારણ કર્યો કેસરીયો

આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ સાંસ્કૃતિક સેલના કન્વિનર શ્રી બિહારી હેમુ ગઢવી , શ્રી જનક ઠક્કર , ગુજરાત પ્રદેશ સાંસ્કૃતિક સેલના સભ્ય શ્રી અરવિંદ વેગડા , મહર્ષિ દેસાઈ , વિરલ રાચ્છ અને દક્ષિણ ઝોનના કન્વિનર શ્રી વૈભવ દેસાઈ ઉપસ્થિત રહ્યા હતા


Spread the love

WordPress database error: [Table './riditmed_wp933/wpk5_comments' is marked as crashed and last (automatic?) repair failed]
SELECT SQL_CALC_FOUND_ROWS wpk5_comments.comment_ID FROM wpk5_comments WHERE ( comment_approved = '1' ) AND comment_post_ID = 2886 ORDER BY wpk5_comments.comment_date_gmt ASC, wpk5_comments.comment_ID ASC