‘જેસુ જોરદાર’ અર્બન મુવીનું શુંટીગ શરૂ થઈ ગયું છે . આમાં મુખ્ય ભૂમિકા માં જોવા મળશે કુલદીપ ગોર અને ભક્તિ કુબાવત મુખ્ય કલાકારો છે.
આને ડાયરેકટ કરી રહ્યા છે રાજન આર. વર્મા અને ડી. ઓ. પી. મુકેશ મારુ છે. જેસુ જોરદાર ના પ્રોડૂસર શોભના ભૂપત બોદર.
જેસુ જોરદાર મુવી અર્બન ગુજરાતી કોમેડી મુવી છે જેનું શુટીગ શરૂ થઈ ગયું છે સિનેમા ઘરો માં જલ્દી આવે …

કુલદીપ ગોરને ‘સાવજ’ સીરીયલ માં ‘અજય’ અને ‘ફેરાફેરી હેરાફેરી’ મુવી માં આપ સૌ એ જોયા છે.

ભક્તિ કુબાવતને ૭ (વિટામિન સી, હું તું તું, બસ એક chance, પેલા અઢી અક્ષર, લપેટ, હંગામા હાઉસ, ૨૪ કેરેટ પિત્તળ)જેટલી ગુજરાતી મુવી માં સૌ એ જોયા છે.
