ભારતીય આર્મી ના બદલાતા હથિયાર અને આત્મનિર્ભર

179
5734
Spread the love

ધ્રુવ આચાર્ય :- હજું તો આપણે જાન્યુઆરી 2020માં જાણેલું કે આપણે આપણી જૂની M46 130mm આર્ટિલરી ગનને 155mm / 45 કેલીબરમાં અપગ્રેડ કરી પરીક્ષણ કરી રહ્યા છીએ અને જુઓ આપણી સ્પીડ… છેલ્લા 2 દિવસમાં OFB એ આર્મીને 7 યુનિટ અપગ્રેડ કરી ઇન્ડક્શન માટે આપી પણ દીધા. અહીં સૌથી આંનદ પમાડે એવી વાત એ છે કે આ આર્ટિલરીની રેન્જ આપણે સફળતાપૂર્વક 27 કિલોમીટરથી 36કિલોમીટર કરી ચુક્યા છીએ. આર્મીને હવે 130mm ટોઇંગ કરવામાંથી મુક્તિ મળી ગઈ. મેરા દેશ બદલ રહા હૈ, આત્મનિર્ભર બન રહા હૈ.🙏🏻

ભારતીય આર્મી ના બદલાતા હથિયાર અને આત્મનિર્ભર

Spread the love

WordPress database error: [Table './riditmed_wp933/wpk5_comments' is marked as crashed and last (automatic?) repair failed]
SELECT SQL_CALC_FOUND_ROWS wpk5_comments.comment_ID FROM wpk5_comments WHERE ( comment_approved = '1' ) AND comment_post_ID = 1535 ORDER BY wpk5_comments.comment_date_gmt ASC, wpk5_comments.comment_ID ASC

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here