ગાંધીનગર લોકસભાના સાંસદ અને કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઇ શાહ દ્વારા અમદાવાદ જિલ્લા અને શહેરના વિવિધ વિકાસ પ્રકલ્પોનું ઈ-લોકાર્પણ અને ઈ-ખાતમુહૂર્ત કરવામાં આવ્યું.

0
294
Spread the love

• PMAY અંતર્ગત ૪૬૪ પરીવારોને ઘર
• પીવાનું શુધ્ધ પાણી પહોંચાડવા માટે પાઇપલાઇન
• બે વોર્ડમાં વોટર ડીસ્ટ્રીબ્યુશન સેન્ટર
• રોડ અને તળાવના વિકાસ કામો મળી, ૨૨૨.૧૭ કરોડના ખર્ચે ૩૧૦ કામો સમર્પિત કર્યા.

ગાંધીનગર લોકસભાના સાંસદ અને કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઇ શાહ દ્વારા અમદાવાદ જિલ્લા અને શહેરના વિવિધ વિકાસ પ્રકલ્પોનું ઈ-લોકાર્પણ અને ઈ-ખાતમુહૂર્ત કરવામાં આવ્યું.
ગાંધીનગર લોકસભાના સાંસદ અને કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઇ શાહ દ્વારા અમદાવાદ જિલ્લા અને શહેરના વિવિધ વિકાસ પ્રકલ્પોનું ઈ-લોકાર્પણ અને ઈ-ખાતમુહૂર્ત કરવામાં આવ્યું.

ગુજરાત પ્રદેશના અને ગાંધીનગર ક્ષેત્રના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને હૃદયથી અભિનંદન આપવા માંગુ છું. કોરોના કાળમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ પોતાના જીવની ચિંતા કર્યા વગર લોકોની વચ્ચે રહ્યા છે. લોકોની સેવા એ જ ઈશ્વરની સેવા, તે મંત્રને આત્મસાદ કરી સૌ કાર્યકર્તાઓએ ગાંધીનગર ક્ષેત્રમાં કમળની સુવાસ ફેલાવવાનું અને માનવતાની મહેક પહોંચાડવાનું કામ કર્યું છે. : કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહ.

ગઈકાલે સાંજે 05 કલાકે ગાંધીનગર લોકસભાના લોકલાડીલા સાંસદ અને કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઇ શાહ વિડીયો કોન્ફ્રન્સિંગ દ્વારા કેન્દ્ર તેમજ રાજ્ય સરકારની વિવિધ યોજના અંતર્ગત અમદાવાદ શહેર અને જીલ્લાના અંદાજે રૂ. 197.17 કરોડના કામોનું ઈ-લોકાર્પણ તથા રૂ. 25 કરોડના કામોનું ઈ-ખાતમૂહૂર્ત કર્યું

(1) અટલ હોલ, એ.પી.એમ.સી., બાવળા.
(2) વૈષ્ણોદેવી ઓવરહેડ ટાંકી, ખોડીયાર.
(3) એપીએમસી વોટર ડીસ્ટ્રીબ્યુશન સેન્ટર, મકતમપુરા.
(4) પોલીસ લાઇન વોટર ડીસ્ટ્રીબ્યુશન સેન્ટર, મકરબા.

Spread the love

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here