DRDO : હાઇપર સોનિક ટેકનોલોજી ડેમોસ્ટ્રેશન વ્હિકલ

0
264
Spread the love

ધ્રુવ આચાર્ય :- DRDO એ આજે હાઇપર સોનિક ટેકનોલોજી ડેમોસ્ટ્રેશન વ્હિકલ નું સફળ ફ્લાઇટ ટેસ્ટિંગ કર્યું. મહત્વની વાત એ છે કે એમાં આપણે જાતે વિકસાવેલી સ્ક્રેમજેટ પ્રપલસન સિસસ્ટમ વાપરી. આ બહુ મોટી છલાંગ છે. હવે આગળના ફેઝમાં જવા આપણો દેશ સંપૂર્ણ તૈયાર છે. બ્રાવો..👏🏻

DRDO : હાઇપર સોનિક ટેકનોલોજી ડેમોસ્ટ્રેશન વ્હિકલ

Spread the love

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here