ગુજરાત ની જાહેર જનતા જોગ – સમગ્ર ડોક્ટરસ અને પેરા મેડીકલ સ્ટાફ

0
1109
Spread the love


આપણે સૌ જાણીએ છીએ કે હોસ્પિટલ ના ડોક્ટર, નર્સિસ અને હોસ્પિટલ સ્ટાફ માર્ચ 2020 થી નિરંતર કોઈ પણ પ્રકારની રજા વગર, જોખમો (માત્ર પોતાનું જોખમ નહીં સમગ્ર પરિવાર નું જોખમ) ની વચ્ચે દર્દી નારાયણ ની સેવા કરી રહ્યા છે તેમને બિરદાવી ના શકીએ એ તો ઠીક છે પરંતુ આપ સાથ તો આપો સરકાર શ્રી ની માર્ગદર્શિકા નું પાલન કરો અને પોતાને અને પોતાના પરિવારજન ને કોરોના થી બચાવો
અમારા હોસ્પિટલ કર્મચારીઓ એ દિવાળી અને નવું વર્ષ પોતાની નાની બાળકી સાથે નહીં પોતાના પરિવાર સાથે નહીં પરંતુ હોસ્પિટલમાં સેવા ના કાર્યો કરી મોટા સમર્પણ સાથે વિતાવી રહ્યા છે કાસ એ તેમનું કર્તવ્ય નિભાવી રહ્યા છે જનતા પાસે માત્ર કોરોના થી બચે એટલી જ લાગણી રાખીએ છીએ જેવો સાથ ઓક્ટોબર 2020 સુધી આપ્યો હતો તેવો સાથ વેક્સિન ઉપસ્થિત થાય ત્યાં સુધી આપો

ગુજરાત ની જાહેર જનતા જોગ – સમગ્ર ડોક્ટરસ અને પેરા મેડીકલ સ્ટાફ

Spread the love

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here