ચાઈનીઝ વાઈરસે દુનિયામાં લીધેલાં ભોગનો આંકડો 1 મિલિયન : ધ્રુવ આચાર્ય

51
897
Spread the love

ચાઈનીઝ વાઈરસે દુનિયામાં લીધેલાં ભોગનો આંકડો 1 મિલિયન(10 લાખ) ને પાર પહોંચી ગયો. મતલબ હીરોશીમામાં ફેંકાયેલ 10 અણુબોમ્બ જેટલો. સૌથી દુઃખદ વાત એ છે ચાઈનીઝ વાયરસથી મરી રહેલાં પ્રોફેશનલ્સમાં સૌથી મોટો આંકડો ડૉક્ટરોનો છે. જી હા એવા ડોકટરોનો જે બીજા દર્દીઓની સેવા કરતાં કરતાં મૃત્યુ પામ્યા. આપણે એમનું આ ઋણ ચૂકવવા કેટલાંય જન્મો લેવા પડશે.

નજીકના સર્કલમાં ત્રણ યુવાન ડોકટરો જે હજુ કોલેજના વર્ષો પૂરાં કરીને ફરજ પર આવેલાં, બહુ વસમી યાદ આપતાં ગયાં.

એક પ્રાર્થના એમના માટે…🙏🏻🙏🏻🙏🏻

ચાઈનીઝ વાઈરસે દુનિયામાં લીધેલાં ભોગનો આંકડો 1 મિલિયન : ધ્રુવ આચાર્ય

Spread the love

51 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here