
આજ રોજ તા. 9-5-2020 ને શનિવાર ના રોજ અમદાવાદ જીલ્લા ભાજપ અધ્યક્ષ શ્રી આર સી પટેલ દ્વારા સમગ્ર વિશ્વ જ્યારે કોરોના ના મહામારી સામે લડી રહ્યુ છે ત્યારે ભારત ના ભાગ્ય વિધાતા ગુજરાત ના પનોતાપુત્ર માનનીય નરેન્દ્રભાઈ મોદી અને ભારત સરકાર ના ગૃહમંત્રી ગાંધીનગર લોકસભા ના લોકલાડીલા સાંસદ માનનીય શ્રી અમીતભાઈ શાહ સાહેબ ની દિર્ઘદ્રષ્ટી અને ગુજરાત સરકાર ના માનનીય મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રુપાણી સાહેબ ,નાયબ મુખ્યમંત્રી શ્રી નીતીનભાઈ પટેલ અને ગુજરાત ની સંવેદનશીલ સરકાર ની કોરોના ની આ વૈશ્વીક બિમારી સામે અડીખમ યોધ્ધા બની કોરોના વોરીયર્સ આ મહામારી સામે દિવસ રાત એક કરી બાવળા શહેર ના પી. આઈ શ્રી આર જી ખાંટ અને તાલુકા શહેર માં ફરજ બજાવતા તમામ પોલીસ સ્ટાફ જી.આર.ડી.ટી.આર.બી,હોમગાર્ડ ના જવાનો સહિત પોલીસ તંત્ર તેમજ મામલતદાર સાહેબ અને મામલતદાર કચેરી નો તમામ વહીવટી સ્ટાફ . આરોગ્ય સેવા મા ફરજ બજાવતા આરોગ્ય અધિકારી તેમજ ડો. એવા ગાંગાણી સાહેબ અને હેલ્થ સેન્ટર નો તમામ સ્ટાફ હોસ્પીટલના સફાઈ કર્મી તેમજ બાવળા નગરપાલાકા ના ચીફ ઓફીસર તેમજ બાવળા નગરપાલીકા ના કર્મચારીગણ અને સફાઈ કર્મચારી દ્વારા જે ઉતકૃષ્ઠ કામગીરી કરી

આપણા રાજ્ય ને આપણા જીલ્લા ને શહેર ને તાલુકા ને કોરોના મુક્ત રાખવા દિવસ રાત મહેનત કરી રાષ્ટ્રપ્રેમ અને દેશસેવા નુ ઉતકૃષ્ઠ ઉદાહરણ આપનારા તમામ ને અમદાવાદ જીલ્લા ભાજપ અધ્યક્ષ શ્રી એ આભાર માની ધન્યવાદપત્ર આપી સેનેટાઈઝર કીટ આપી સન્માન કર્યુ હતુ આ પ્રસંગે આઈ ટી અને સોશીયલ મીડીયા વિભાગના કન્વીનર શ્રી જયભાઈ વ્યાસ પણ ઉપસ્થિત રહ્યા અને સૌનો અમદાવાદ જીલ્લા ભાજપ વતી આભાર માન્યો હતો