જેકસન બ્રાઉન ની 55 સુંદર વાતાે જરૂર વાંચજો અને જીવનમાં અપનાવ જો

54
3365
{"subsource":"done_button","uid":"6BE14AD2-75BB-415A-B9A0-00628EDD1061_1598545497111","source":"other","origin":"gallery","source_sid":"6BE14AD2-75BB-415A-B9A0-00628EDD1061_1599245736824"}
Spread the love

જેકસન બ્રાઉન ની 55 સુંદર વાતાે

 1. “કેમછો” કહેવાની પહેલ દર વખતેઆપણે જ કરવી જોઇએ.

2.શ્રેષ્ઠ પુસ્તકો ખરીદવાની ટેવ રાખો, પછી ભલે તે વંચાય કે ન વંચાય.

 1. કોઇએ લંબાવેલો(દોસ્તીનો) હાથ ક્યારેય તરછોડવો નહીં.
 2. બહાદુર બનો અથવા તેવો દેખાવ કરો.
 3. આનંદમાં આવો ત્યારે વ્હીસલ વગાડતાં શીખો.
 4. કોઇને પણ આપણી અંગત વાત કહેતા પહેલાં બે વખત વિચાર કરો.
 5. કોઈને મહેણું ક્યારેય ન મારો.
 6. એક વિદેશી ભાષા શીખી લેવી સારી.
 7. કોઇપણ આશાવાદીની વાતને તોડી પાડશોનહીં, શક્ય છે કે એની પાસે માત્ર એક જ આશા હોય.
 8. ક્રેડિટ કાર્ડ સગવડ સાચવવા માટે છે, ઉધારી કરવા માટે નહીં.
 9. રાત્રે જમતી વખતે ટી.વી બંધ રાખો.
 10. નકારાત્મક પ્રક્રૃતિના માણસોને મળવાનું ટાળો.
 11. દરેક રાજકારણીને શંકાની નજરે જુઓ.
 12. દરેક વ્યકિતને બીજી તક આપો, ત્રીજી નહીં.
 13. ટુથપેસ્ટ વાપર્યા પછી ઢાંકણુ અવશ્ય બંધ કરો.
 14. સંતાનો નાના હોય ત્યારેથી જ તેમને પૈસાની કિંમત અને બચતનું મહત્વ સમજાવી દેવું.
 15. જે ગાંઠ છોડી શકાય એવી હોય તેને કાપશો નહીં.
 16. જેને તમે ખુબ જ ચાહતા હો તેની સતત કાળજી લેતા રહો.
 17. તમને ન પોષાય તો પણ વારંવાર કુટુંબના સભ્યો સાથે પિકનિક પર જવાનું ગોઠવો.
 18. કોઇપણ કોર્ટ કેસથી હજારો જોજન દૂર રહો.
જેકસન બ્રાઉન ની 55 સુંદર વાતાે જરૂર વાંચજો અને જીવનમાં અપનાવ જો

21.ગોસિપ, નિંદા, જુગાર અને કોઇના પગારની ચર્ચાથી દૂર રહો.

 1. જિંદગીમાં તમોને હંમેશા ન્યાય મળશે જ એવું માનીને ચાલવું નહીં.
 2. રવિવારે પણ થોડું કામ કરવાનું રાખો.
 3. પત્તા રમીને સમય વેડફો નહીં. નહિતર સમય તમને વેડફી નાખશે.
 4. રસોડામાં ધોયા વિનાના વાસણો મૂકીને રાત્રે ઊંધી જવું નહીં.
 5. લોકોને તમારી સમસ્યાઓમાં રસ નથી હોતો એટલું યાદ રાખો.
 6. અફસોસ કર્યા વિનાનું જીવન જીવો.
 7. ક્યારેક હારવાની પણ તૈયારી રાખો પણ જીતવા માટે હમેશા પ્રયાસ કરો.
 8. મા-બાપ, પતિ-પત્ની કે સંતાનોની ટીકા કરવાનું મન થાય ત્યારે જીભ પર કાબૂ રાખો.
 9. ફોનની ધંટડી વાગે ત્યારે રિસિવર ઉપાડીને સ્ફૂર્તિ ભર્યા અવાજે વાત કરો.
 10. વાતચિતમાં શબ્દો વાપરતી વખતે કાળજી રાખો.
 11. બાળકોના સ્કૂલના કાર્યક્ર્મમા અવશ્ય હાજરી આપો.
 12. બીજાની બુધ્ધિનો યશ તમે લઇ લેશો નહીં.
 13. દિવસની શરુઆત કરો ત્યારે હમેશા નીચેના ૫ વાક્યો બોલો
 14. I am the BEST
 15. I can do it
 16. GOD is always with me
 17. I am a WINNER
 18. Today is my DAY
 19. ધરડાં માણસો સાથે ખૂબ સૌર્જન્યતાથી અને ધીરજથી વર્તન કરો.
 20. તમારી ઓફિસે કે ઘરે કોઇ આવે તો એને ઊભા થઇ આવકારો.
 21. મોટી સમસ્યાઓથી દૂર ભાગો નહીં, મોટી તક એમાં જ હોઇ શકે છે.
 22. ગંભીર બિમારીમાં ઓછામાંઓછા ત્રણ મોટા ડોકટરોનો અભિપ્રાય લો.
 23. શારીરિક ચુસ્તી કોઇપણ હિસાબે જાળવો.
 24. બચત કરવાની શિસ્ત પાળો.
 25. જે માણસ પગાર ચૂકવે છે તેની ક્યારેય ટીકા ના કરો.
 26. ઉત્સાહી અને વિધેયાત્મકવિચારો ધરાવતી વ્યકિત બનાવાનો પ્રયત્નકરો.
 27. સંતાનોને કડક શિસ્ત પાઠ ભણાવ્યા પછી તેેને ઉષ્મા પૂર્ણ ભેટવાનું ભૂલશો નહીં.
 28. કોઇને બોલાવવા ચપટી વગાડવી નહીં..
 29. ઊંચી કિંમતવાળી વસ્તુઓની ગુણવત્તા પણ ઊંચી જ હશે એમ માની લેવું નહીં.
 30. ધરમાં એક સારો જોડણીકોશ વસાવો.
 31. વરસાદ પડતો હોય ત્યારે ગાડીની હેડલાઇટ ચાલુ રાખો.
 32. ઘર પોષાય એટલી કિંમતનું જ લેવું.
 33. બૂટ હંમેશા પોલિશ્ડ રાખવા.
 34. મારામારી થાય તો પહેલો મુક્કો આપણે જમારવાનો અને જોરદાર મારવાનો.
 35. ભાષણ આપતાં પહેલાં ભોજનકરવું નહીં.
 36. મત તો આપવો જ.
 37. સંગીતનું એકાદ વાજિંત્ર વગાડતા આવડવું જ જોઇએ(વાજિંત્રમા વ્હીસલનો સમાવેશ થતો નથી).
 38. જમ્યા પછી ઇશ્વરનો આભાર અવશ્ય માનવો.
 39. જિંદગી ખુશી ખુશી થી જીવો, પ્રેમથી જીવો, ગરીબ ની સેવા કરો ઈશ્વર રાજી થશે….

JIO JINDGI JEE BHAR KE…..🙂👍


Spread the love

WordPress database error: [Table './riditmed_wp933/wpk5_comments' is marked as crashed and last (automatic?) repair failed]
SELECT SQL_CALC_FOUND_ROWS wpk5_comments.comment_ID FROM wpk5_comments WHERE ( comment_approved = '1' ) AND comment_post_ID = 1518 ORDER BY wpk5_comments.comment_date_gmt ASC, wpk5_comments.comment_ID ASC

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here